સુરતમાં ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટે ૫૦૦ કિ.ગ્રા. થી વધુ મેલેથીયોનનું ડસ્ટિંગ કરવામાં આવ્યું
9 મહિનાની ૧૪ વર્ષના બાળકોને સખત તાવ આવવો, ઉલટી-ઉબકાથવા,ખેંચ આવ
સુરત, તા. ૨૦/૦૭/૨૦૨૪ ના રોજ સિવિલ હોસ્પિટલમાં ૧૧ વર્ષની સ્લમ બોર્ડ કનકપુર ખાતે રેહતી બાળકીને દાખલ કરવામાં આવેલ. બાળકીને તા.૧૯/૦૭/૨૦૨૪ ના રોજથી સખત તાવ અને ઉલટીની તકલીફ હતી ત્યારબાદ તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ખેંચની તકલીફ થવાથી પ્રાઇવેટ હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલના બાળ-રોગ વિભાગમાં દાખલ કરવામાં આવેલ. બાળકને એકયુટએન્કેફેલાયટીસના લક્ષણો જણાતા સદર બાળકીનું સેમ્પલ વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા GBRC માં મોકલવામાં આવેલ છે.
સદર બાબતે વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા સદર વિસ્તારમાં ૩૧૧ જેટલા ઘરોનો સર્વે કરવામાં આવેલ છે જેમાં અન્ય કોઈ તાવના કેસો મળેલ નથી. તેમજ વાહક જન્ય રોગ નિયંત્રણ અન્વયે તમામ ઘરોની આજુબાજુ IRS (ઇન્સેકટીસાઈડ,રેસી
વધુમાં સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા તા.૧૯/૦૭/૨૦૨૪ થી આજ દિન સુધીમાં સદર રોગ વિષે આઇઇસી કરી જન જાગૃતિ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજ દિન સુધીમાં કુલ ૧૩૦ જેટલા કાચા મકાનવાળા વિસ્તાર (સ્લમ, આવાસ, હળપતિવાસ) ૧૦૪૮૪ ઘરોમાં IRS(ઇન્સેકટીસાઈડ, રેસી
હાલમાં ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓમાં વાયરલ એન્કેફેલાયટીસ (ચાંદીપુરા વાયરસ) ના શંકાસ્પદ કેસો નોંધાવા પામેલ છે. ચાંદીપુરા વાયરસ (CHPV) એ સામાન્ય રીતે રેતીમાખી દ્વારા ફેલાય છે, સામાન્યરીતે ચેપગ્રસ્ત સેન્
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જો આપના ૦૯ મહિનાની ૧૪ વર્ષના બાળકોને સખત તાવ આવવો, ઉલટી-ઉબકાથવા,ખેંચ આવ