પ્રાંતિજ ખાતે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ નુ કેમ્પ દ્રારા વિતરણ કરવામા આવ્યું
– લેબર કમિશનર , જિલ્લા પ્રોજેક્ટ મેનેજર , જિલ્લા કો.ઓનીનેટર ઉપસ્થિત રહ્યા .
– લાભાર્થીઓને આ કાર્ડ આપી કાર્ડ નો લાભ લે તે બાબતે ચર્ચાઓ કરવામા આવી .
પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ નુ કેમ્પ દ્રારા લાભાર્થીઓને કાર્ડ આપી કાર્ડ નો લાભ લે તે બાબતે માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ .
ગુજરાત સરકાર ના લેબર એન્ડ એડવર્ડ મેન્ટ ડીપાર્ટમેન્ટ અંતર્ગત બાંધકામ ક્ષેત્રે કામ કરતા કારીગરો માટે ઈ-નિર્માણ કાર્ડ અને અસંગઠિત ક્ષેત્ર ના કામદારો માટે યુ.વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર (ઝ્રજીઝ્ર) મારફતે આપવાની જાહેરાત કરવામા આવેલી છે જે અંતર્ગત પ્રાંતિજ ભોઇવાસ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ નુ કેમ્પ દ્રારા વિતરણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે કેમ્પ માં લેબર કમિશનર ચાવડા , જિલ્લા પ્રોજેક્ટ મેનેજર સેજલબેન નાયી , જિલ્લા કો.ઓનીનેટર ઉપેન્દ્ર સિંહ ડાભી તથા માહિતી સંચાલિકા જિજ્ઞાબેન સોની તથા નગર પાલિકા ના કોર્પોરેટરો રીટાબેન તથા વિપુલભાઇ ભોઇ ઉપસ્થિત રહ્યા હતા તો લેબર કમિશનર અધિકારી ચાવડા દ્રારા ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને વધુ મા વધુ લાભાર્થીઓ
આ કાર્ડ નો લાભ લે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ અને તે વિષેની ચર્ચાઓ કરવામા આવી હતી અને ઉપસ્થિત અધિકારીઓ ના હસ્તે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ નુ વિતરણ પણ લાભાર્થીઓને કરવામા આવ્યુ હતુ તો આ બન્ને કાર્ડ નુ રજિસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટર ઝ્રજીઝ્ર ના ફૈંઈ દ્રારા કરવામા આવેલ અને કેમ્પ મા ૩૫ જેટલા લાભાર્થીઓને નુ કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરવામા આવ્યુ હતુ આ કેમ્પ નુ સફળ આયોજન જિજ્ઞાબેન સોની અને ઉપેન્દ્ર સિંહ દ્રારા કરવામા આવ્યુ હતુ .
ફોટા મોકલેલ છે .