Western Times News

Gujarati News

કલ્યાણ જ્વેલર્સે પ્રેસિયસ સ્ટોન્સ સાથેની હેન્ડક્રાફ્ટેડ હેરિટેજ ગોલ્ડ જ્વેલરી લોન્ચ કરી

કલ્યાણ જ્વેલર્સે દિવાળીના તહેવારોમાં ‘વેધા’ કલેક્શન લોંચ કર્યું

નવી દિલ્હી, દિવાળીના પાવન પ્રસંગને ધ્યાનમાં રાખીને ભારતની સૌથી વિશ્વાસપાત્ર અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સે વેધા કલેક્શન લોંચ કર્યું છે. પ્રેશિયસ અને સેમી-પ્રેશિયસ સ્ટોન્સ સાથેની હેન્ડક્રાફ્ટેડ હેરિટેજ ગોલ્ડ જ્વેલરી લાઇન દિવાળીના તહેવારો માટે તદ્દન પ્રાસંગિક છે.

નાજુક રીતે બનાવવામાં આવેલાં આ જ્વેલરી પીસ વારસાગત જ્વેલરીના અર્ક સમાન છે, જેમાં નવા જમાનાની સ્ટાઇલની છાંટ છે અને એસ્થેટિક લુક આપે છે. Kalyan Jewellers’ Regional Brand Ambassador Kinjal Rajpriya wearing jewellery from the newly launched Vedha Collection

વેધા આજની મહિલા માટે તદ્દન યોગ્ય કલેક્શન છે, જે સ્વતંત્ર રહીને પોતાની મરજીથી રહેતી હોય છતાં ગર્વભેર પરંપરામાં માને છે, પોતાના સાંસ્કૃતિક વારસાનું જતન કરે છે અને ભાવિ વૈભવી વારસાનું જતન કરે છે. વેધા કલેક્શનમાં માણેક, નીલમણિ, નીલમ,

અનકટ ડાયમન્ડ (હીરા) સહિતના પ્રેશિયસ સ્ટોન્સ સાથેની હેરિટેજ ડિઝાઇન સમાવવામાં આવી છે. લાંબા હાર, નેકલેસ, બંગડી, ઇયરરિંગ્સ અને વીંટી જેવી જ્વેલરીમાં 100થી વધુ અનોખી ડિઝાઇન ધરાવતું કલ્યાણ જ્વેલર્સનું વેધા કલેક્શન આ તહેવારોમાં ઘરમાં સમૃધ્ધિ, સકારાત્મકતા અને ખુશીઓ લાવશે.

વેધા કલેક્શનને લોંચ કરતા કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમણે જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકો સમક્ષ વેધા કલેક્શન રજૂ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારી જ્વેલરી ઓફરની રેન્જમાં આ વધુ એક અનોખી બ્રાન્ડ છે. વેધા કલેક્શનની ટાઇમલેસ ડિઝાઇન ઝબૂકતાં જેમસ્ટોન દ્વારા રંગોને નિખારે છે

અને તેની ડિઝાઇન આ દેશની જ્વેલરી પરંપરામાંથી પ્રેરિત છે. આ કલેક્શન દ્વારા અમે અમારા ગ્રાહકોને ભારતની કારીગરીની ભવ્ય પરંપરાને ઉજવવા માટેની તક પૂરી પાડી રહ્યા છીએ. વેધા કલેક્શન લોંચ કરવા પ્રકાશનાં પર્વ અને નવી શરૂઆત દિવાળી કરતાં વધુ સારો પ્રસંગ કયો હોઇ શકે.”

ભારતભરના ગ્રાહકો માટે તહેવારોની મોસમ રંગબેરંગી બનાવવા કલ્યાણ જ્વેલર્સે દિવાળી ઓફર રજૂ કરી છે, જેમાં VA ફોર ગોલ્ડ જવેલરી પર 25 ટકા સુધી કેશબેક, રૂ. 199 જેટલી ઓછી કિંમતથી શરૂ થતા VA, ડાયમન્ડ જ્વેલરી પર 25 ટકા સુધીનું કેશબેક, પ્રેશિયસ સ્ટોન/ અનકટ જ્વેલરીમાં સ્ટોન ચાર્જીસ પર 20 ટકા સુધી કેશબેક ઓફર છે.

ગ્રાહકો તેમની સૂચિત ખરીદ કિંમત પર 10 ટકા એડવાન્સ ચૂકવીને ગોલ્ડ રેટ પ્રોટેક્શન મેળવી શકે છે. આ ઓફર દેશભરમાં કલ્યાણ જ્વેલર્સના શોરૂમ્સ પર 30 નવેમ્બર* સુધી માન્ય છે.

સંપૂર્ણપણે નવું વેધા કલેક્શન કલ્યાણ જ્વેલર્સના વર્તમાન કલેક્શનને પૂરક છે, જેમાં દેશભરમાંથી તૈયાર કરવામાં આવેલી બ્રાઇડલ જ્વેલરી લાઇન મુહૂર્ત તથા તેજસ્વી (પોલકી જ્વેલરી) મુદ્રા (હેન્ડક્રાફ્ટેડ એન્ટીક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), અને રંગ (પ્રેશિયસ સ્ટોન્સ જ્વેલરી) જેવી લોકપ્રિય હાઉસ બ્રાન્ડનો સમાવેશ થાય છે.

કંપનીની પ્રોડક્ટ ડિઝાઇનમાં ગ્લો (ડાન્સિંગ ડાયમન્ડ્સ), ઝીયાહ (ડાયમન્ડ જ્વેલરી જેવા સોલિટેર), અનોખી (અનકટ ડાયમન્ડ્સ), અપૂર્વા (વિશેષ પ્રસંગો માટે ડાયમન્ડ), અંતરા (વેડિંગ ડાયમન્ડ્સ) અને હીરા (દૈનિક વપરાશના ડાયમન્ડ્સ) સહિતનાં વિવિધ ડાયમન્ડ જ્વેલરી કલેક્શનનો સમાવેશ થાય છે.

કલ્યાણ જ્વેલર્સ એક લાખથી વધુ કન્ટેમ્પરરી અને ટ્રેડિશનલ ડિઝાઇન પ્રોડક્ટનો પોર્ટફોલિયો ધરાવે છે અને ભારત તથા મધ્યપૂર્વના દેશોમાં 148 શોરૂમ્સમાં દૈનિક વપરાશ અને તહેવારોના પ્રસંગો માટે સિલેક્શન ઓફર કરે છે.

ગ્રાહકો ગોલ્ડ જ્વેલરી પર કલ્યાણના 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેશનનો પણ લાભ ઉઠાવી શકે છે. કલ્યાણ જ્વેલર્સમાં વેચવામાં આવતી જ્વેલરી અનેક પ્રકારના પ્યોરિટી ટેસ્ટમાંથી પસાર થાય છે અને BIS હોલમાર્ક્ડ હોય છે. 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ્સ ગ્રાહકોને એક્સચેન્જ અથવા રિસેલ દરમિયાન ઇનવોઇસમાં લખેલી પ્યોરિટી પ્રમાણે પેમેન્ટ આપવાનું વચન આપે છે. સર્ટિફિકેશન દેશમાં કલ્યાણ જ્વેલર્સના કોઇ પણ શોરૂમ ખાતે જ્વેલરીનું ફ્રી લાઇફટાઇમ મેઇન્ટેનન્સની પણ ખાતરી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.