Western Times News

Gujarati News

૭ અને ૮ ફેબ્રુઆરીએ ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. ૬ બંધ રહેશે

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. ૬ કિમી (૫૧૦/૬-૭) (જગતપુર ગેટ) ૦૭ અને ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ (કુલ બે દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ રેલ્વે ક્રોસિંગ નંબર ૩ (ગોટા ફાટક) દ્વારા મુસાફરી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.