૬૦૦ કિલોનો ગોવર્ધન પર્વત બનાવાયો
અમદાવાદ, ઈસ્કોન મંદિરમાં નવા વર્ષના દિવસેમાં ગોવર્ધનમાં પૂજા કરાવ આવીહ તી મંદિરમાં ૬૦૦ કિલો ચોખા ઘીનો ગોવર્ધનમાં પર્વક બનામા આવ્યો હોત સાથે ૧૦૮ કિલો ડ્રાયફ્રૂટ ૧૦૮ કિલો ફળ અને ફરસાણ પણ ધરાવમા આવ્યા હતા આ ગોવર્ધન પર્વત બનાવાની તૈયારી પાચ દિવસ અગાઉથી ચાલુ તઈ ગઈ હતી આ ઉપરાત વૈષ્ણવમાં ભજનો કાર્યક્રમમાં પણણ રાકવામા આવ્યો હોત ભક્તોએ શ્રી પ્રભુપાદજીની કથા કરી હતી ત્યારબાદમાં શ્રી પ્રભુપાદજીનો અભિષેકમાં તથા પુષ્પાજંલીમાં અર્પણ કરરવા આવી હતી.