મધ્ય પ્રદેશના ખગોરમાં બસ પલટી જતા ૩ લોકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Khargone.webp)
ભોપાલ, મધ્યપ્રદેશના ખગોર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દર્ઘટનામાં ત્રણ લોકોની મોત થઇ ગઇ હતી. ફુલ સ્પીડથી ખાનગી ફસના પલટી જવાને લીધએ ૩ લોકોની મોત થઇ હતી જ્યારે ૪૭ લોકો ઘાયલ થયા હતા. બડવાહ થાણા પ્રભઆરી જગદીશ ગોયલે જણાવ્યુ હતુ. દુર્ઘટના ઇદોર ઇચ્છાપુર હાઇવે પર મનિહાર ગામાં થયો હતો.
તેમણે કહ્યુ કે, ફુલ સ્પડમાં બસ ત્યારે પલટી ગઇ હતી જ્યારે ચાલકે અન્ય વાહનને ઓવર ટેક કરવાનો પ્રયા કર્યો હતો. જેમા ત્રણ લોકોની મત થઇ ગઇ હતી અને ૪૭ સોતો ધાયલ થયાહ તા. અદિકારીઓએ કહ્યુ કે, ગંભીર રૂપથી ઘાયલ ૮ લોકોનો ઇલાજ માટે ઇંદોર રેફર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે.
તેમણે કહ્યુ કે, યાત્રીઓનો દાવો છે કે, વારંવાર બસ લાલકને બસ ધીમે ચલાવવા માટે કહ્યુ હતુ પરંતુ ગતિ વઘારતો ગયો હતો. અધિકારીઓ અનનુસાર ,એક વ્યક્તિની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી. જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થઇ હતી. સામાન્ય ઇજાગ્રસ્ત ૯૭ લોકોનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.HS1MS