લોક રક્ષક દળની પરીક્ષામાં મહિલાઓને ન્યાય મળે બાબતને લઈને મામલતદારને આવેદનપત્ર અપાયું
વિરપુર: મોડાસા સાયરા અમરાપુર ની દલિત યુવતી કાજલ રાઠોડ નુ અપહરણ કરી સામુહીક દુષ્કર્મ કરી હત્યા કરનાર ૪ આરોપીઓ ને ફોસી ની સજા કરાવવાની માંગણી સાથે અને લોક રક્ષક દળની પરીક્ષામાં મહિલા ઓ ને થયેલા અન્યાય તેમજ સરકાર દ્વારા ૧/૮/૨૦૧૮ ના રોજ જે ગેર બંધારણીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો
તેને રદ કરવામાં આવે અને મહિલા ઓ ને ન્યાય આપવા મા આવે તેવી માંગણી સાથે કિંગ ગ્રૃપ ના યુવાનો તેમજ સર્વ સમાજ ના વિરપુર તાલુકો તેમજ બાલાસિનોર તાલુકાના ૩૦૦ જેટલા યુવાનો ,જયદીપ સિંહ , હીમાશુસિહ, પાપડસિહ, ઇકેઉઑ ઈશ્વરજીતસિહ, નરેન્દ્ર સિહ, પિન્ટુસિહ, સંદિપસિહ, વિષ્ણુ સિહ, ભરત સિંહ, ધવલસિહ, યુવરાજ સિંહ તેમજ આર ડી ઠાકોર જેવા કિંગ ગૃપ ના યુવાનો ઉપસ્થિત રહી ને વિરપુર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું…