મુખ્યમંત્રીએ અમદાવાદમાં મિત્ર ઓર્થોપેડીક હોસ્પિટલની મુલાકાત લીધી

Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં મિત્ર ઓર્થોપેડીક હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
મિત્ર ઓર્થોપેડીક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીએ વિવિધ સારવાર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિત ઠાકર તેમજ હોસ્પિટલના તબીબો, સંતો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.