Western Times News

Gujarati News

ક્રોમાએ સમર સેલ શરૂ કર્યું, એસી તથા પ્રીમિયમ ટીવી પર 71 ટકા સુધીની છૂટ*

28 ફેબ્રુઆરી સુધી એક્સચેન્જ લાભો, કેશબેક અને એક્સક્લુઝિવ કાર્ડ ડિસ્કાઉન્ટ્સ સાથે ટોચની બ્રાન્ડ્સ પર અકલ્પનીય ડીલ્સ

 નેશનલ13 ફેબ્રુઆરી2026 – ટાટા ગ્રુપના ભારતના અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ ક્રોમા સમર સેલ 2026ની જાહેરાત કરી છેજે ગ્રાહકોને તાપમાન વધવાની સાથે કૂલિંગ સોલ્યુશન્સ અને ટેક્નોલોજીને લગતી રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ પર મૂલ્યવાન ડીલ્સ ઓફર કરે છે. 28 ફેબ્રુઆરી2026 સુધી દેશભરમાં ક્રોમા સ્ટોર્સમાં ચાલનારા આ સેલમાં પસંદગીની પ્રોડક્ટ્સ પર ખાસ કિંમતો, Croma Unveils Summer Sale Delivers Up to 71% Off* on ACs and Premium TVs.

કેટેગરી ઓફર્સ અને મર્યાદિત સમયગાળાના લાભોપાર્ટનર બેંક અથવા નાણાંકીય શરતોને આધીન પાત્ર વસ્તુઓ પર કેશબેક અને સરળ ઇએમઆઈ વિકલ્પોનો સમાવેશ થાય છે. કિંમતો અને ઓફર્સ બ્રાન્ડમોડેલસ્ટોરદિવસશહેર અને ઉપલબ્ધતા દ્વારા બદલાઈ શકે છે અને HDFC Tata Neu ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો પસંદગીની પ્રોડક્ટ્સ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

 કૂલિંગ સોલ્યુશન્સ મોસમી જરૂરિયાત બની રહ્યા છેત્યારે ક્રોમા સમર સેલમાં એર કંડિશનર્સ પર જોરદાર ઓફર આપવામાં આવી છેજે ગ્રાહકોને નવી સિઝનના મોડેલોમાં આકર્ષક મૂલ્ય સાથે ઉનાળાની ગરમીનો સામનો કરવામાં મદદ કરે છે.

 ·         લોયડ ઇન્વર્ટર એસી 1.25 ટન રૂ. 26,990ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છેરૂ. 50,490ની એમઆરપી પર 47 ટકા ડિસ્કાઉન્ટ (રૂ. 3,000 સુધીની એક્સચેન્જ કિંમત અને વધારાના રૂ. 2,000 એક્સચેન્જ બોનસ સહિત).

·         એલજી ઇન્વર્ટર એસી 1.0 ટન રૂ. 30,490ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છેરૂ. 64,890ની એમઆરપી પર 53 ટકા ડિસ્કાઉન્ટ (રૂ. 3,000 સુધીની એક્સચેન્જ કિંમત અને વધારાના રૂ. 2,000 એક્સચેન્જ બોનસ ઉપરાંત ફ્લેટ રૂ. 1,500 બેંક કેશબેક સહિત).

·         ક્રોમા ઇન્વર્ટર સ્પ્લિટ એસી 1.5 ટન રૂ. 29,990ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છેરૂ. 46,000 ની એમઆરપી પર 35 ટકા ડિસ્કાઉન્ટ (રૂ. 3,000 સુધીના એક્સચેન્જ મૂલ્ય સહિત).

·         સેમસંગ 2026 ઇન્વર્ટર એસી 1.0 ટન રૂ. 28,990ની શરૂઆતની કિંમતેરૂ. 67,990ની એમઆરપી પર 57 ટકા ડિસ્કાઉન્ટ (રૂ. 3,000 સુધીના જૂના એસીના એક્સચેન્જ મૂલ્ય અને વધારાના રૂ. 2,000 એક્સચેન્જ બોનસ સહિત)

·         બ્લુસ્ટાર ઇન્વર્ટર એસી 1.5 ટન રૂ. 40,990ની શરૂઆતની કિંમતેરૂ. 78,500ની એમઆરપી પર 48 ટકા ડિસ્કાઉન્ટ (રૂ. 4,000 સુધીના જૂના એસીના એક્સચેન્જ મૂલ્ય અને વધારાના રૂ.  2,000 એક્સચેન્જ બોનસ સહિત)

·         વોલ્ટાસ ઇન્વર્ટર સ્પ્લિટ એસી 1 ટન રૂ. 24,990ની શરૂઆતની કિંમતેરૂ. 52,390ની એમઆરપી પર 52 ટકા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે

 ગ્રાહકો સિમ્ફની અને ક્રોમા તરફથી એર-કૂલર્સ શ્રેણીમાં આકર્ષક ઑફર્સ પણ મેળવી શકે છે.

 ઉનાળામાં પરિવારો મનોરંજન અને રમતગમત માણવા માટે એકસાથે આવતા હોય છેખાસ કરીને હાલ ચાલી રહેલી ટી20 વર્લ્ડ કપ સિઝન દરમિયાનક્રોમા મોટા ટેલિવિઝન પર ખાસ ડીલ્સ ઓફર કરી રહી છેજેમાં QLED અને પ્રીમિયમ બિગ-સ્ક્રીન મોડેલ્સનો સમાવેશ થાય છે જે ઘરે બેસીને ટીવી જોવાના અનુભવોને બહેતર બનાવવા માટે રચાયેલ છે.

 ·         સેમસંગ સુપર લાર્જ 100-ઇંચ નિયો QLED ટીવી રૂ. 3,84,990 સુધીની શરૂઆતી કિંમતે ખરીદોરૂ. 13,36,600ની એમઆરપી પર 71 ટકા ડિસ્કાઉન્ટ. (રૂ. 7,500 સુધીના 7.5 ટકા બેંક કેશબેક સહિત)

·         ટીસીએલ 85-ઇંચ QLED રૂ. 1,23,990 સુધીની શરૂઆતી કિંમતે ખરીદો (રૂ. 6,000 બેંક કેશબેક સહિત)રૂ. 3,95,990ની એમઆરપી પર 69 ટકા ડિસ્કાઉન્ટ.

·         એલજી 86-ઇંચ નેનો ટીવી રૂ. 1,68,490 સુધીની શરૂઆતી કિંમતે ખરીદોરૂ. 3,68,790ની એમઆરપી પર 54 ટકા ડિસ્કાઉન્ટ.

·         સેમસંગ 55-ઇંચ એલઇડી ફ્રેમ ટીવી રૂ. 64,990 સુધીની શરૂઆતી કિંમતે ખરીદોરૂ. 1,09,600 ની એમઆરપી પર 40 ટકા ડિસ્કાઉન્ટ. (રૂ. 5,000 સુધીની 7.5 ટકા બેંક કેશબેક સહિત)

 ઉનાળાની શરૂઆતના મહિનાઓમાં ગ્રાહકો આગામી ગરમીના દિવસો માટેની તૈયારી કરવા માટે કૂલિંગ સોલ્યુશન્સ અને ઘરમાં સુવિધાઓ વધારવા માટે આગળ વધે છે. ગ્રાહકો વધુને વધુ વાસ્તવિક મૂલ્યઅનુકૂળ ધિરાણ અને વિશ્વસનીય નિષ્ણાંત માર્ગદર્શન શોધી રહ્યા છેત્યારે ક્રોમા સમર સેલ એર કંડિશનર અને બિગ સ્ક્રીન ટેલિવિઝન પર ઉત્તમ ઓફર્સવિવિધ શ્રેણીઓમાં વિશાળ ડીલ્સ સાથે લાવે છેજેથી ગ્રાહકો આત્મવિશ્વાસપૂર્વક અપગ્રેડ થઈ શકે અને સિઝનનો મહત્તમ લાભ લઈ શકે”, એમ ઇન્ફિનિટી રિટેલ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.