Western Times News

Gujarati News

ભારત આગામી સમયમાં કેન્સરની સારવાર માટેનું વૈશ્વિક હબ બની શકે છે

એક જ ઈન્જેકશનથી કેન્સર મટાડવું શકય બનશે

(એજન્સી)મુંબઈ, જીન બાયોટેકનોલોજી કંપની મેડથેરપીએ જીને થેરપીન મેન્યુફેકચરીગ માટે ભારતને વૈશ્વીક હબ બનાવવાનું સ્ટ્રેટજીગ વીઝન રજુ કર્યું છે. જેમાં ઈનોવોટીવ કેન્સર ટ્રીટમેન્ટ સીએઆર-આઈ સેલ થેરપીના મહત્વને સમનજાવવામાં આવ્યું હતું.

આ થેરપીને સૌપ્રથમ ર૦૧૭માં અમેરીકાના ફુડએન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન એફડીએ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. ત્યારથી અને ચોકકસ પ્રકારના કેન્સર માટેના ઈલાજ તરીકે જોવામાં આવે છે.

કંપનીએ જણાવ્યું હતું કે, યુનાઈઠેડ સ્ટેટસમાં હાથ ધરવામાં આવેલી પહેલા ફ્રેઝની ટ્રાયલમાં કેન્સરના દર્દીઓમાં ખુબ સારા કિલનીકલય રીઝલ્ટસટ જોવા મળ્યાં છે. મેડથેરાપીઓ નોએડામાં એની ગ્લોબલ મેન્યુફેકચરીગ ફેસીલીટી ઉભી કરી છે. અને કેન્સરની સારવારના હેતુ સાથે જીન થેરપી માટે ભારતને એક મોટા મેન્યુફેકચરીગ સેન્ટર તરીકે સ્થાપીત કરવાની યોજના પણ છે.

કંપની હવે ભારતના બીજા ફેઝની ટ્રાયલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. મીડ-ડેએ મેનેજીગ ડીરેકટરો એમડી અને ચીફ એકિઝકયુટીવ ઓફીસર સીબીસી એ વાત કરી હતી. અને ૩ મહત્વપુર્ણ પ્રશ્નો પુછયા હતા જીન થેરપી શરીરની સામાન્ય ફંકશનને રીસ્ટોર કરવા માટે જીન્સરને રીપેર રીપ્લેસક અથવા એન્ડેહેગ કરવા માટે જીનેટીક એન્જીનીયરીગનો ઉપયોગ કરે છે. એનો સૌથી મોટો ફાયદો એ છેકે સારવારનો એક ડ્રોજ સંભવીતપણે રોગને ઘટાડી શકે છે.

ટુંકમાં માનવશરીરમાં કોષો હોય છે. અને કોષોમાં જીન્ગા હોય છે. જે શરીરને સૌથી જટીલ ભાગોમાંના એક છે. માનવ શરીરની અંદરનો દરેક સસ્તુ રોગોથી લઈને ફીઝીકલ ફીચર્સ જીન્સ દ્વારા નિયંત્રીત થાય છે. અમારી પ્રક્રિયામાં અમે ખામીયુકત જીન્સને ઓળખીને સિંગલ ઈન્જેકશન વડે અને ટાર્ગેટ કરીએ છીએ. ત્યાંથી જ ટ્રીટમેન્ટ કામ કરવાનું શરૂ કરે છે. ખર્ચના ઘટાડામાં શું છે. અને તમને પરવડે એવી કિમતમાં આપવા માટે શું કરશો.?

અત્યારે દર્દીદીઠ ઉત્સાદખર્ચ ઓછામાં ઓછો ૧૦ લાખ રૂપિયા છે. જોકે અંધારી ઉદેશ આ સારવાર માત્ર શ્રીમંત વર્ગ સુધી જ મર્યાદીત ન રહે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. મોટા ભાગને ખર્ચ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આરએડી આં જાય છે. કારણ કે દરેક થેરાપી દર્દીની જીનેટીક પ્રોફાઈલ અનુસાર વ્યકિતગત રીતે ડીઝાઈન કરવી પડે છે. એટલે મોટા પાયે ઉત્પાદન કરવું મુશ્કેલછ ે. મોટા ભાગને સમય અને નાણાં આ કારણસર જ ખર્ચાય છે.

જોકે સતત રિસર્ચ અને મેડીકલ ફેરવીના સહયોગીથી કેટલાક કિસ્સામાં ઉત્પાદન માટે સમય અનેક મહીનાઓમાંથી ઘટાડીને માત્ર એક દિવસ કરી શકયા છીએ. એટલે આગામી વર્ષોમાં આ થેરાપીને વધુ સસ્તી બનાવી શકશે. અમે અમેરીકામાં અમારી પહેલા ફેઝની ટ્રાયલ સફળતાપુર્વક પુરી કરીછ ે.

અને એફડીએની મંજુરી પણ મેળવી છે. અમે ટુંક સમયમાં ભારતમાં ફેઝ રની ટ્રાયલ શરૂ કરીશુ.જેના માટે અમને ઓછામાં ઓછા પ૦થી૧૦૦ દર્દીઓના સેમ્પલ સાઈઝનો જરૂર પડશે. આ સ્પેશીલાઈઝડ ફિલ્ડમાં ટ્રેઈના મેડીકલ પ્રોફેશનલની અછત એ આ ફોલ્ડનો સૌથી ઓછો પડકાર છે. જયાંઅમેરીકાના નિષ્ણાતો ઉત્પાદનને સમય અને ખર્ચ ઘટાડવો આ બે મુખ્ય પડકારો છે જેના પર અમે સતત કામ કરી રહયા છીએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.