અભિનેત્રી શેફાલી જરીવાલાએ સ્વિમસૂટમાં ફોટો શેયર કર્યો
મુંબઈ: કાંટા લગા ગર્લથી પ્રખ્યા એક્ટ્રેસ ડાન્સર શેફાલી જરીવાલા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. તે તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં છે. અને અવાર નવાર તેની સુંદર પોસ્ટ શેર કરતી રહે છે. હવે તેની એક લેટેસ્ટ તસવીર ચર્ચામાં આવી છે જે વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં શેફાલી સ્વિમશૂટમાં નજર આવે છે. અને તેણે પૂલમાં આ તસવીર ખેંચાવી છે.
શેફાલી જરીવાલાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજપ ર ખુબજ બોલ્ડ તસવીર શેર કરી છે જેમાં તે એક મહિલા અને નાની બાળકી સાથે નજર આવે છે. સ્વિમશૂટમાં નજર આવતી શેફાલી ઘણી જ બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લાગે છે. આ તસવીર શેર કરતાં શેફાલી લખે છે,
‘અમે વોટર બેબીઝ છીએ. શેફાલીનાં આ બોલ્ડ અંદાજને તેનાં ફેન્સે ખુબજ પસંદ કર્યો છે. આ ફોટો પર તેમને ખુબ બધી પ્રતિક્રિયા મળી રહી છે. તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ સૌ કોઇ તેની તસવીર પર સારી સારી કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ પહેલાં પણ શેફાલી ઘણી બધી વખત તેની બોલ્ડ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે. શેફાલી જરીવાલા હાલમાં તેનાં ઘર પર જ સમય વિતાવી રહી છે. અને સોશિયલ મીડિયાથી જોડાયેલાં ફેન્સની સાથે તેની પર્સનલ લાઇફની ઝલક શેર કરી રહી છે. ૩૭ વર્ષિય શેફાલીની બોલ્ડ અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે.
એક જમાનામાં કાંટા લગા ગીતથી પ્રખ્યાત શેપાલી જરીવાલાએ બિગ બોસની ૧૩મી સિઝનમાં આવી ઘણી જ ચર્ચામાં રહી હતી. શરૂઆતમાં આસિમ અને હિમાંશીની મિત્ર બની બાદમાં આસિમની દુશ્મન બની શેફાલીએ લોકોનું ખુબ મનોરંજન કર્યુ હતું. તેણે સ્પષ્ટ રીતે સ્વીકારી લીધુ હતું કે એક સમયે તે સિદ્ધાર્થ શુક્લાને ડેટ કરી ચૂકી છે