Western Times News

Gujarati News

Entertainment

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ ક્રિએશને હોબાળો મચાવ્યો પાકિસ્તાની સેલિબ્રિટીઓ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ છે એટલું જ...

મુંબઈ,  સાઉથ બ્યૂટી સમંતા રુથ પ્રભુ માયોસાઈટિસ નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે, જે ઓટોઈમ્યૂન ડિસઓર્ડર છે. આ વિશેની જાણકારી...

ગુજરાત સિનેમાની અંદર જાંબાઝ, વીર સૈનિકોની કહાનીને વર્ણવતી ફિલ્મ "ધમણ"ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ફિલ્મ રીલીઝ...

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટનપલટનમાં દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) અને તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક)ની જોડી ભારતીય ટેલિવિઝન...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલા બાદ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાને લાઈમલાઈટથી પોતાને દૂર રાખે છે. જાે કે જ્યારે...

મુંબઈ, બોલિવુડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. થોડા મહિનાઓ પહેલા અંશુલા પોતાના...

મુંબઈ, હાલમાં જ એક્ટર રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયાએ દીકરાની બર્થડે પાર્ટી રાખી હતી. રિતેશ દેશમુખના દીકરાની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના...

મુંબઈ, બિગ બોસની અત્યારે ૧૬મી સિઝન ચાલી રહી છે. અત્યારે આઠમુ અઠવાડિયું ચાલી રહ્યું છે. ફેન્સ આતુરતાપૂર્વક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની...

ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી અને થિયટરમાં પગ જમાવ્યા પછી અભિનેત્રી ઈન્દુ પ્રસાદ હવે એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર...

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો. 900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે. હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે. દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો. 900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા! રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે. 900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.” હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.