Western Times News

Gujarati News

Entertainment

મુંબઈ, શિલ્પા શેટ્ટી, જે છેલ્લે ફિલ્મ નિકમ્મામાં જાેવા મળી હતી, તે રોહિત શેટ્ટીની વેબ સીરિઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'થી ઓટીટી પ્લેટફોર્મ...

મુંબઈ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિંદી ટેલિવિઝનમાં પગ મૂકનારી મદાલસા શર્માની પોપ્યુલારિટીનો ગ્રાફ દિવસને દિવસે ઊંચો જઈ રહ્યો છે. પોપ્યુલર સીરિયલ...

મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’નું ગીત ‘તિતલી’ અને ‘ફટા પોસ્ટ નિકલા હીરો’નું ગીત ‘મેં રંગ શરબતોં કા’ ગાનારી સિંગર ચિન્મયી...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કાજાેલ દિગ્ગજ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મમેકર શોમુ મુખર્જીની દીકરી છે. સોશિયલ મીડિયા પર કાજાેલ ખાસ્સી એક્ટિવ...

મુંબઈ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જાેકે...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી પોતાની ફિલ્મોને કારણે અત્યારે ચર્ચામાં છે. કાર્તિક આર્યન સાથેની તેની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ સુપરહિટ...

મુંબઈ, અભિનેતા જીતેન્દ્ર કુમારને ઓટીટીના કિંગ કહેવામાં આવે તો નવાઈ નથી. સુપરહિટ સીરિઝ પંચાયત પછી હવે જીતેન્દ્ર કુમારની અપકમિંગ ફિલ્મ...

મુંબઈ, વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સમાં ઓન-સ્ક્રીન ટ્રાન્સજેન્ડર વ્યક્તિ 'કૂકૂ'ની ભૂમિકા ભજવનારી કદાચ પહેલી એક્ટ્રેસ કુબ્રા સૈતની ખૂબ પ્રશંસા થઈ હતી....

મુંબઈ, દીપિકા પોદુકોણને લઇને સામે આવેલા સમાચારે હલચલ માચાવી દીધી હતી. હૈદરબાદમાં શૂટિંગ દરમિયાન એક્ટ્રેસની અચાનક તબીયત ખરાબ થઈ ગઈ...

અમદાવાદ, લોકપ્રિય અભિનેતા આર માધવન તેમની ટૂંક સમયમાં રીલિઝ થનારી ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટના પ્રમોશન માટે થોડાં દિવસ પહેલાં...

મુંબઈ, હાલમાં જ જેઠાલાલની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ દુકાન કેટલાં સમયથી બંધ હતી. તેનાં રિનોવેશનનું કામ ચાલુ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.