Western Times News

Gujarati News

Ahmedabad

ઘરે-ઘરે લોકોને પાણીના ફાંફા પાણી માટે પાઇપલાઇન નાંખી હતી પરંતુ હજૂ સુધી અમને નળ કનેક્શન પણ મળ્યા નથી: મહિલાઓ અમદાવાદ,...

ઘાટલોડીયા કે.કે.નગર વિસ્તારમાં રસ્તે જતા વૃધ્ધ મહિલાને ભોળવી ઓટો રીક્ષામાં બેસાડી મહિલાની નજર ચુકવી ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચોરી કરનાર...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ (વર્લ્ડ હેન્ડ હાઈજીન ડે) નિમિત્તે મેડિકલ વિભાગ અને જીસીએસ હોસ્પિટલના સહયોગથી અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશન ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.સી.એસ.હોસ્પિટલના માઈક્રોબાયોલોજીના ડો. અને તેમની ટીમ દ્વારા હાથની સ્વચ્છતા જાળવવા અને જંતુઓ અને રોગોથી બચવા માટે તમારા હાથને...

અમદાવાદ, તા.ર૮/ર૯ એપ્રીલ ર૦ર૩ના રોજ ગુજરાત સ્ટેટ બોકસીંગ એસો. દ્વારા નીકોલ-અમદાવાદ ખાતે યોજાયેલ સબ જુનીયર વિભાગની બોકસીંગ સ્પર્ધામાં એકલવ્ય સ્પોટસ...

શહેરમાં બંટી-બબલી ગેંગનો આતંકઃ સરનામું પુછવાના બહાને યુવકને માર મારી લુંટી લીધો અમદાવાદ, અમદાવાદના જગતપુર વિસ્તારમાં યુવકને બંટી બબલીએ લુંટી...

સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ રાજ્યવ્યાપી મહાયજ્ઞ બન્યોઃ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેષી (માહિતી) અમદાવાદ, આપણા શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે મૃતકની...

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા PC-PNDT એક્ટ અંતર્ગત લિંગ પરીક્ષણ કરતી બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન કરાયા સીલ મુખ્ય જિલ્લા...

અમદાવાદ, તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે રાજ્યના યુવા ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. તારીખ...

ઝોનદીઠ ૧૫૦૦ હાથલારી નિઃશુલ્ક આપવાની વિચારણા મ્યુનિસિપલ તિજાેરીમાંથી રૂ.૨૫ કરોડ ખર્ચાઈ ચૂક્યા હોઈ નવાં ડસ્ટબિન ખરીદવાનાં પણ ચક્રો ગતિમાન થઈ...

ઓન-ફિલ્ડ ચેમ્પીયન્સ ઓફ-ફિલ્ડ ચેમ્પીયન્સને મળે છે:  ગુજરાત ટાઇટન્સના સત્તાવારા મેડીકલ ભાગીદાર તરીકે, HCએ ટાઇટન્સ ઓફ ઇન્સ્પીરેશનઃ બિયોન્ડ ધ ગેઇમનું આયોજન...

અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા અને એરપોર્ટ પરથી જનારા મુસાફરોની સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે....

આ અંગે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં આઠ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ,  અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બની...

સેટેલાઈટમાં ચોરી કેસમાં પૂર્વ ઘરઘાટીની ધરપકડ -આરોપી બાલકૃષ્ણ શર્મા પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો અમદાવાદ,  અમદાવાદમાં...

AMTS બસનું સંપૂર્ણ ખાનગીકરણ: શ્રી મારુતિ ટ્રાવેલ્સ(દાદા), આદિનાથ બલ્ક પ્રાઇવેટ લિમિટેડ, શ્રી મારુતિ ટ્રાવેલ્સ, ટાંક સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ, અર્હમ ટ્રાન્સપોર્ટ,...

પોલખોલના તંત્રીએ ૧૬ સ્કૂલ અને બે ઔદ્યોગિક એકમ પાસેથી લાખો ખંખેર્યા -કંજારિયાએ ૨ ટ્રાવેલ કપંનીને પણ નિશાન બનાવી પૈસા પડાવ્યા...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે વટવા યાર્ડ ROH ડેપો ખાતે તા.03.05.2023ના રોજ રેલવે દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF) ટીમ સાથે સંયુક્ત મોકડ્રિલનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.