Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, ગુજરાતમાં ખૂણે ખૂણે ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકેલી 'કિંગ ગેન્ગ'ની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે...

વારંવાર ખંડણી માંગતા વિધર્મી યુવકનો ભાંડો તેની પત્નિએ ફોડી નાંખતા પોલીસ સકંજામાં આવી ગયો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં વિધર્મી...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા સી.જી.રોડ પછી લગભગ ત્રણ દાયકા બાદ શહેર માં આઇકોનીક રોડ તૈયાર કરવામાં આવ્યો છે....

ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર અને ભારતીય ક્રિકેટ ટીમના ફીજીયો તરીકે ફરજ અદા કરી...

વડાપ્રધાનશ્રીએ 5T એટલે કે ટેલેન્ટ, ટ્રેડિશન, ટૂરીઝમ, ટ્રેડ અને ટેકનોલોજીના વિનિયોગ થકી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપ્યું  : ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેરનું ઉદઘાટન AMC દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે ૬થી ૧૨ જાન્યુઆરી દરમિયાન નવમા...

૧પપ એમએલડી પ્લાન્ટમાં પાવર બાંહેધરી મુજબ પાવર જનરેટ થતો નથી છતાં કોન્ટ્રાકટરને પેનલ્ટીથી મુક્તિ મ્યુનિ. એસ.ટી.પી. વિભાગના ૧૦૦ એમએલડી અને...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થતા શહેરજનોમાં ફરી ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં વધુ...

અમદાવાદ, અયોધ્યાના રામમંદિરના ધ્વજ સ્તંભ સાથે ગુરૂવારે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા શરુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભવ્ય...

રહીશોમાં ડરનો માહોલ ફેલાયો એક ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈને અન્ય ત્રણ ગાડીને પણ ઝપેટમાં લઈ લીધી હતી, ફાયરબ્રિગેડની ટીમે...

અમદાવાદમાં ૧૮મા ગાઈહેડ પ્રોપર્ટી શો નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.એસ.આર પ્રવૃત્તિઓ દ્વારા કાર્બન ફુટ પ્રિન્‍ટ...

ઢોર પકડવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની આક્રમક કામગીરી ઃ ડિસેમ્બર-ર૦ર૩માં માત્ર ૧૦પ ફરિયાદ નોંધાઈ, જે જુલાઈ મહિનામાં ર૩૬૧ હતી (એજન્સી) અમદાવાદ,...

અમદાવાદ શહેરના નાગરિકોની સેવા અને સુરક્ષામાં મદદરૂપ બનતા શહેરના પોલીસ સ્ટેશનોમાં વધુ એક શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો : ગૃહ...

ઓપરેશન મેઈન્ટેનન્સની મુદત પૂર્ણ છતાં કોન્ટ્રાક્ટ યથાવત્‌ઃ જવાબદાર અધિકારીની રહેમનજરે દર મહિને રૂ. ૯૬ લાખનો થઈ રહેલ ધુમાડો (દેવેન્દ્ર શાહ)...

(પ્રતિનિધિ)અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી અને  પ્રોફેશનલ ટેક્સના કરદાતાઓને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના...

આવાસ યોજનામાં મોટા કૌભાંડ થયા છે: શહેઝાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા એક કાર્યક્રમમાં અમદાવાદ મ્યુ.કોર્પોના શાસકો તથા...

અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઈબ્રન્ટ સમિટ આગામી ૧૦મી જાન્યુઆરીથી ૧૨મી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે. ગુજરાતમાં યોજનાર...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં સફાઈ કામદારોના મૃત્યુના કિસ્સાઓમાં વળતરના મુદ્દે થઈ હતી. ૧૬ સફાઈ કામદારોના મૃત્યુને લઈ વળતર નિયમોનુસાર નહીં મળ્યાનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.