Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારામાં ચકચાર મચી ગઇ છે. અમરાજી નગરની ચાલીની...

સ્તનપાન વિકલ્પ નહિ, સંકલ્પ છે-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગ દ્વારા એલ.જી. હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે ધાત્રી માતાઓ માટે...

'નારી વંદન ઉત્સવ' સપ્તાહની ઉજવણી : અમદાવાદ જિલ્લો 'બેટી બચાવો બેટી પઢાવો' દિવસ નિમિત્તે એવરેસ્ટ સર કરનાર દીકરીનું સન્માન, શાળામાં...

જલવિહાર પ્લાન્ટના પેનલ્ટી ની ફાઇલ મી.ઇન્ડિયા બની હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ એસટીપી વિભાગ ઘ્વારા જુના બે એસટીપીના...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ (છસ્‌જી) દ્વારા અધિક શ્રાવણ અને શ્રાવણ માસ દરમિયાન શહેરના અલગ અલગ મંદિરોમાં નાગરિકો અને...

16 કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું છેલ્લાં ૩ વર્ષોમાં કુલ ૫,૬૪૦ દિવ્યાંગજનોએ કેન્દ્ર અને...

અમદાવાદ શહેરના તમામ પોલીસ મથકો ખાતે કાર્યરત 'મહિલા હેલ્પ ડેસ્ક' મહિલાઓ માટે બની રહ્યું છે નવજીવનનું નિમિત્ત કાયદો વ્યવસ્થા જાળવવાની...

એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલા રોડ પર તંત્રની નજર અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો...

અમદાવાદ, AMCના સિવિક સેન્ટરોમાં છેલ્લાં ૧૦ દિવસથી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઇ જવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો...

અમદાવાદ, અમરેલી જિલ્લામાં જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર સિંહ અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તાજેતરમાં ટ્રેન હડફેટે સિંહનું...

રૂ. 1,450 કરોડની આવકની સંભાવના સાથે દક્ષિણ અમદાવાદમાં 500 એકરના સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા રૂ. 850 કરોડની આવકની સંભાવના સાથે દક્ષિણ અમદાવાદમાં 204 એકરના અન્ય સંયુક્ત...

આંખોમાં આઝાદીની સ્મૃતિઓ, ગાંધીજી, સરદાર સાહેબ અને રવિશંકર મહારાજની અનેક શીખ સમાવીને બેઠેલા ૯૬ વર્ષના જવાન તેમણે અંગ્રેજોની ધરપકડ પણ...

કોઈપણ ઈમારત 'ઘર' ત્યારે જ બને છે, જ્યારે ઘરમાં વસવાટ કરનાર પરિવાર તેને પોતાનું સમજીને તેમાં સ્વચ્છતા અને સાર-સંભાળ રાખે:...

સાત દિવસ સુધી રોજમાત્ર બે કલાકની ઊંઘ, જમવાનો પણ સમય નહીં ત્યારે જઈને બની ૧૬૮૪ પાનાંની ચાર્જશીટ બપોરના અઢી-ત્રણ વાગ્યાની...

શહેરમા કન્જક્ટિવાઈટિસનો ભયાનક ફેલાવો ઃ પ૦માંથી ૧૦ જેટલા દર્દી હેમરેજિક આઈ ફ્લૂથી પીડિત (એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં કન્જક્ટિવાઈટિસના કેસ...

(તસવીર ઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એડીજી...

ગુજરાતમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્યને આકાર આપવા માટેના કાર્યક્રમ ગ્રીનપ્રેન્યોર 2023 નું અમદાવાદના AMA ખાતે આયોજન 'રિસ્પેક્ટ...

ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસ અમદાવાદને હિન્દી અમલીકરણના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ “નરાકાસ” અમદાવાદના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત. નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ...

રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી-બેઝમેન્ટમાં અનેક નકામી વસ્તુઓ મુકવામાં આવી હતી જેમાં આગ લાગતા અચાનક જ ભડકો થયો હતોઃ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.