Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, રાજ્યના અનેક જાણીતા મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના મહાદેવ મંદિરમાં પણ...

કર્ણાટક ટુરીઝમ અમદાવાદમાં તેના આગામી રોડ શોની જાહેરાત કરતા ખુશ છે, જે 22મી ઓગસ્ટ 2023ના રોજ ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારો થાય અને નાગરીકો પોતાના પરીવાર સાથે ફરવા આવી શકે તે માટે વધુ...

આરોપીઓ સામેના ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જાેગવાઈ છે. પ્રથમ દર્શનીય ગુનામાં સંડોવણી હોવાનું કોર્ટે નોંધી જામીન નકાર્યા-બિમલ પરીખ, અતુલ...

રાજ્યના પોલીસવડાના પરિપત્રથી પોલીસબેડામાં ખળભળાટ અમદાવાદ, ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા વિનાશક અકસ્માતનાં ઘેરા પડઘા ગુજરાતમાં એવા પડ્યા છે કે...

મેરી માટી, મેરા દેશ : માટીને નમન, વીરોને વંદન-શહેરના સાતેય ઝોનમાંથી માટીના કળશ એકઠા કરી મુખ્ય 'અમૃત કળશ' તૈયાર કરાયો...

અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયાની અધ્યક્ષતામાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ...

અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 'રાખી મેળા'નો શુભારંભ હસ્તકલા વારસાનું પ્રદર્શન તેમજ ખરીદી અને મહિલા...

(ર્દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજયની આઠ મહાનગર પાલિકામાં રોડ બનાવવા માટે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ગ્રાંટ આપવામાં આવી છે જેમાં અમદાવાદ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ શતાબ્દીની ઉજવણી કરવામાં આવશે આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવ...

અમદાવાદ, આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પર સૌ...

અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મુદ્દો શાંત...

આ મહાસંગ્રામની ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી-અમદાવાદના ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં પણ હોટલ ઉપલબ્ધ રહેશે નહીં,સ્થિતિ એવી થશે કે તમામ...

અમદાવાદમાં સડકછાપ ટપોરીઓની તલવાર-છરી સાથે દાદાગીરી-હાલ તલવાર અને છરી સાથે વીડિયો બનાવી પોસ્ટ કરનાર લાલા સોપારી ગેંગના શખ્સો સામે પોલીસ...

જ્વેલર્સની દુકાનમાં આરોપીએ બંદૂકના જાેરે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો-જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા આ આરોપી ભાગ્યો હતો અને ગોળી પણ ચલાવી...

અમદાવાદ,  શાહપુર મિલ કંમ્પાઉન્ડમાં આવેલ જૂની અને જાણીતી એવી વિશ્વભારતી શાળામાં સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના સ્વાતંત્ર્ય દિનની...

અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી -પેરાઓલમ્પિક મેડલ વિજેતા શ્રી ભાવિના પટેલની પ્રેરક ઉપસ્થિતિમા...

દેશને આઝાદી મળતા પહેલા દેશના યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતીમાં ઝીલી તેમજ યુવાની જેલમાં વિતાવીને પણ દેશને સ્વતંત્ર અપાવવામાં ફાળો આપ્યો...

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સહિત અમદાવાદ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા હતા. 77માં...

અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે 'શહીદ વન'નું નિર્માણ-રોટરી ક્લબ સાથે મળીને પોલિટેકનિક કોલેજનો પ્રશંસનીય પ્રયાસ સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન શ્રી...

ટ્રાફિક પોલીસને પ્રાયોગિક ધોરણે એસી હેલ્મેટ અપાયા છે, જેને પહેરીને તેઓ આકરી ગરમીમાં ડ્યુટી કરી શકે (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હવે દિવસેને...

અમદાવાદ, ગ્રાફિક,એનિમેશન, ગેમિંગ શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી અને બાહુબલી એવા "એરેના એનિમેશન" અમદાવાદ (ન્યૂ રાણીપ, વસ્ત્રાપુર, મણિનગર) દ્વારા પોતાના સ્ટુડન્ટ્‌સ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.