Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, ૧૬ તારીખે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધનુર્માસ શરૂ થઈ જશે. જેને ધનારક કમુરતાં પણ કહેવામાં આવે છે....

અમદાવાદ, વિદેશમાં રહેવાની આકાંક્ષા ધરાવનારા પોતે જ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું અવલોકન કરતાં શહેરની સેશન્સ કોર્ટે કેનેડા વિઝા સ્કેમ કેસના...

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ડોક્ટર-એન્જિનિયર સેવામાં જાેડાયાં-૧૪ ડિસે.થી ૧૫ જાન્યુ. સુધી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાવાનો છે-૮૦ હજાર સ્વયંસેવકો દિવસ-રાત...

સંકલન સમિતિમાં અધિકારીઓ ગોળ ગોળ કે ઉડાઉ જવાબ આપી શકશે નહીઃ વિકાસના કાર્યોમાં વેગ આવશે તેવી અપેક્ષા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના...

આરોપીઓ સુરતથી ગાંજાે વેચવા લાવતા હોવાનું તપાસમાં ખૂલ્યું (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાંથી SOG ક્રાઈમ બ્રાન્ચે ૨૩ કિલો ગાંજા સાથે ૨ આરોપીઓની ધરપકડ...

અમદાવાદ, રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય વડાપ્રધાનના...

અમદાવાદ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેસરના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને પગલે ગુજરાતના દરિયા...

૩૦ દિવસ સુધી યોજાશે પ્રેરણાત્મક કાર્યક્રમોની હારમાળા અમદાવાદ, માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે...

એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમે રામોલ-જનતાનગર પાણીની ટાંકી પાસે બુલેટ લઈ બેઠેલા આરોપીને રંગેહાથે ઝડપી લીધાઃ૩૧ ડીસેમ્બરની પાર્ટી માટેે ડ્રગ્સનો જથ્થો...

આગામી ચાર-પાંચ દિવસમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાય તેવી શક્યતા અમદાવાદ, શહેરમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો...

અમદાવાદ, IPLની આગામી સિઝન માટે ગુજરાત ટાઈટન્સની ટીમે કમર કસી છે. ગુજરાત ટાઇટન્સ દ્વારા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાયલનું આયોજન...

શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને રહેવા માટે મનપા એક હજાર આવાસ આપશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આર્થિક રીતે નબળા લોકો...

તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ ભવિષ્યમાં બ્રેથ એનલાઈઝ કરવામાં આવશેઃ હિતેશભાઈ બારોટ (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસના ડ્રાઇવરો બેફામ...

શહેરમાં રોડની સ્વચ્છતાના મામલે હજુ પણ મ્યુનિસિપલ તંત્ર ખાસ ગંભીર નથી એવી ચર્ચા અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેેશનને સ્વચ્છતાના મામલે કેન્દ્ર સરકાર...

ચિખલી પાસે શેરડીની ટ્રકને અથડાતા કાર કેનાલમાં પડી ચીખલી, અમદાવાદ જીલ્લાના મિત્રો શિરડી સાંઈબાબા અને શનિદેવના દર્શન કરી પરત ફરી...

અમદાવાદમાં ભાજપનો દબદબો - દાણીલીમડા અને જમાલપુર-ખાડિયા સિવાય કોંગ્રેસનો સફાયો દાણીલીમડા વિધાનસભા પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય શૈલેષ પરમાર અને જમાલપુર-ખાડિયા...

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ અને આપનો સફાયો થઈ...

મુંબઈ મોકલેલા ડ્રગ્સની તપાસ ચાલુ, ડ્રગ માફિયા સલીમ ઢોલા હજુ પક્કડની બહાર (એજન્સી) અમદાવાદ, ગુજરાતની ફેકટરીઓમાં જ ડ્રગનંુ ઉત્પાદન થઈ...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે ૧૨ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના આરોપી સ્કૂલના શિક્ષકના જામીન નકાર્યા હતા અને અવલોકન કર્યુ હતુ કે, આવો જધન્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.