Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ,શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં લૂટારુઓ ત્રાટક્યા હતા. લૂંટારુઓએ આંગડિયા પેઢીમાં હથિયાર બતાવીને કુલ રુપિયા ૫૦ લાખની લૂંટ...

અમદાવાદ,અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ભરત વાઘાણી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પર રાજકીય હસ્તીના નામે અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આરોપ...

એએમસીએ ગુગલ સાથે મળીને ખાસ યોજના બનાવી અમદાવાદ, ક્વિન્ટેસેન્શિયલ ક્વિક રિસ્પોન્સ (ક્યૂઆર) કોડની જેમ સર્ચ એન્જિન ગુગલહવે શહેરની અંદરની દરેક...

પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી ઉદ્‌ઘાટનની તારીખો લેવાશે અમદાવાદ, ૨૦૧૫માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ૧નું કામ શરૂ થયું હતું અને ૨૦૨૦ સુધીમાં...

અમદાવાદ, અમદાવાદમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજી ક્રાઇમની ટીમે ચોક્કસ હકીકત આધારે ૨ શખ્સોને ૪૮ ગ્રામના સ્ડ્ઢ...

વહીવટદાર દ્વારા પણ સોસાયટીમાં ચૂંટણી યોજી સોસાયટીનો વહીવટ સોસાયટીના ચૂંટાયેલા સભ્યોને સોંપવા માટે જે ઝડપી કામગીરી થવી જાેઈએ તે થતી...

અમદાવાદ એરપોર્ટ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોરર્ટ થી મોદી ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા....

તા.૨૩ જૂન સુધી ચાલનારા આ પ્રદર્શનમાં વિવિધ ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરવા સખીમંડળની બહેનોમાં ભારે ઉત્સાહ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ...

ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે એક્ટિવા ઉપર જઈ રહેલી બે મહિલાઓ પાસેથી ચાલુ એક્ટિવા ઉપર લૂંટ કરી...

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારની સાંસદ ખેલ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રચનાત્મક પ્રયાસોને...

આવનારા દિવસોમાં રાજ્યભરમાં વેપારીઓની સમસ્યાઓના નિવારણ માટેની ઝુંબેશ સશકત બનાવાશે : હર્ષ સંઘવી-SIT પોલીસ કર્મચારી પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત પોલીસ કર્મચારીઓને...

અમદાવાદ, ૧ જૂલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા નિકળવાની છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ કે જેમના માથે ભગવાન જગન્નાથજીના રથની...

સાદું પેટ્રોલ ખતમ થઈ જતાં પ્રિમિયમ પેટ્રોલ જ વેચાઈ રહ્યું છે અમદાવાદ, પેટ્રોલ અને ડીઝલની છેલ્લા ચારેક દિવસથી સર્જાયેલી તંગીમાં...

અમદાવાદ, અમદાવાદના જુહાપુરામાં કારમાં સ્ટન્ટ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગર્વન્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીનો ડ્રાઈવર દરવાજાે ખુલ્લો રાખીને બેફામ...

ઈ-ટ્રાફિક કોર્ટ, ઇ-મેમોના દંડની રકમ અને પ્રોસીક્યુશન મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે અમદાવાદ, રાજ્યમાં ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને...

જેમાં ૨ અફઘાની અને એક દુબઈના ડ્રગ્સ પેડરલના ભાઈની ધરપકડ ઃ રાઝી હૈદરે ડ્રગ્સ માંગાવ્યો ખુસાલો અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સ મળવાની...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના સંક્રમણના ૨૦૦થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં...

અમદાવાદ, એક બાજુ જ્યાં રાજ્યોમાં રોકાણ ખેંચવા માટે તીવ્ર સ્પર્ધા ચાલુ છે ત્યાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું...

અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા,...

અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા,...

અમદાવાદ, શહેર કોટડામાં પ્રેમિકાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ. આરોપીએ યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી બ્લેકમેઇલ કરીને રૂ...

બનાસકાંઠા, ૨૦૨૦ના વર્ષમાં એક કિસ્સાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં દીકરા અને દીકરીના લગ્ન પહેલા વેવાઈ અને વેવાણ ભાગી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.