Western Times News

Gujarati News

Ahmedabad

(એજન્સી) અમદાવાદ, ગુજરાતના વિદ્યાર્થીઓમાં વિદેશ ભણવા જવાનો ખાસ્સો ક્રેઝ છે. જેમાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા અને ઓસ્ટ્રેલિયા છે. આ સ્થિતિમાં...

હેલ્થ કમીટીની બેઠક દરમ્યાન રખડતા ઢોર પકડવાનું પેપર ફુટી ગયુ: ચેરમેને તપાસના આદેશ આપ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શેહરને...

અમદાવાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રવધૂ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા સોલંકીને જાનથી...

(એજન્સી) અમદાવાદ, સરખેજ વિસ્તારમાં આવેલી સ્કુલમાં પાંચ વર્ષનો કિશોર વારંવાર પાણી પી, લઘુશંકા કરવા જતો હતો. જેથી બે શિક્ષિકાઓએ તેને...

(એજન્સી) અમદાવાદ, કોરોના મહામારી બાદ હેલ્થ પ્રત્યે જાગૃતતા વધી છે જેના કારણે વૉટર પ્યુરીફિકેશનના બિઝનેસમાં ઝડપી ગ્રોેથ જાેવા મળ્યો છે....

(એજન્સી) અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ અભિયાન હેઠળ શહેરના ભાજપના શાસકો અમદાવાદીઓને ઘરનો સૂકો ક્ચરો અને ભીનો ક્ચરો છૂટો પાડીને તંત્રની કચરાગાડીને...

ચૂંટણીના સમયે માધ્યમો-સોશ્યલ મીડીયાનો ભરપૂર ઉપયોગ થવાની શક્યતાઓ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, આજકાલ ‘માર્કેટીંગ’ની એક નવી સ્ટ્રેટેજી અમલમાં આવી છે. પાછલા...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગરમીમાં વધારો થતાં જ પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરમાં ઝાડા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજાેરી લગભગ ખાલી થઈ ગઈ છે તેમજ કદાચ કોન્ટ્રાકટરોના પેમેન્ટ ચુકવી ન શકાય...

અમદાવાદ, શહેરમાં ગરમી ધ્યાનમાં રાખી હવે આગામી દિવસોમાં પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત...

અમદાવાદ, સ્માર્ટસિટી, મેગાસિટી, દેશનું ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી એવા વિવિધ હિતાબો ધરાવતા આપણા અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન સ્વચ્છતાને લઇને પણ છેક...

અમદાવાદ, નીતિ આયોગ દ્વારા આયોજિત વિમેન ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (ડબલ્યુટીઆઈ) એવોર્ડસ ૨૦૨૨નાં ૭૫ વિજેતાઓમાં અમદાવાદનાં મિટીયોરીક બાયોફાર્માસ્યુટિકલ્સ પ્રા. લિ.નાં ડેપ્યુટી મેનેજિંગ...

અમદાવાદ, આજે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી સી.એલ સ્કુલમાં ધોરણ ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે...

અમદાવાદ, યુ.એસ.માં ગેરકાયદેસર ઘુસણખોરી સાથે સંકળાયેલા કેસોની તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું છે કે માનવ તસ્કરોના ગ્રુપના એક વ્યક્તિ તુર્કીમાં...

(એજન્સી) અમદાવાદ, શહેરમાં શાકભાજીના હોલસેલ હબ મોલના સંચાલકો સાથે ભાગીદારી કરવાના નામે રૂા.૩.ર૬ કરોડની ઠગાઈ આચરવાના મામલે ઝેન એેગ્રીફૂડના સંચાલક...

અમદાવાદ, પૂર્વોત્તર રેલવેના ઔડીહાર – બલિયા ખંડ ના ફેફના – ચિતબડગાંવ – તાજપુર દેહમા – કરીમુદ્દીનપૂર સ્ટેશનોના બમણીકરણ ના સંબંધમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.