Western Times News

Gujarati News

Ahmedabad

કચ્છના દરિયે મોટું સર્ચ ઓપરેશન અમદાવાદ, ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા...

શહેરીજનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સીના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અમદાવાદ,  શહેરીજનોને પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતતા...

અમદાવાદ, અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી U N  Mehta હોસ્પિટલમાં આજે દિનેશ ચૌહાણ નામના એક દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને...

ગાંધીનગર, ગુજરાત કોગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસ ના ધારાસભ્યો એ રાજ્યપાલને મળી આવેદન પત્ર પાઠવ્યું રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ...

PRSI - Ahmedabad ચેપ્ટરે ‘બિલ્ડિંગ ટ્રસ્ટઃ શેપિંગ અપ ધી ન્યૂ વર્લ્ડ વિથ પબ્લિક રીલેશન્સ’ વિષય પર પેનલ ચર્ચા યોજવાની સાથે...

અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી LRD ઉમેદવારો પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ...

અમદાવાદ, ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. અગાઉ, કથિત ટિ્‌વટ માટે અપક્ષ ધારાસભ્યની...

અમદાવાદ, ફેબ્રુઆરી બાદથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુલતવી રાખવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક અને આફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આખરે ૨૪...

અમદાવાદ, શહેરના પાંજરાપોળ ચાર રસ્તા નજીક અકસ્માતની ઘટનામાં આંબાવાડીમાં રહેતા ૬ વર્ષીય દહર ભટ્ટ નામના છોકરાનું મોત નીપજ્યું છે. ૬...

અમદાવાદ,દહેગામ ખાતે મીઠાના મુવાડામાં સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રની એકેડેમીમાં સરકારી ભરતીની લાલચ આપી પૈસા પડાવતી ગેગની આરોપી પુજા ગફુરજી ઠાકોરે...

(પ્રતિનિધિ) અમદાવાદ,ગુજરાતમાં તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ દર...

(એજન્સી)અમદાવાદ, રાજકોટથી સરખેજ આવતી ટ્રાવેલ્સની બસમાં આઈપીએલ પર સટ્ટો રમતા એક શખ્સને બાવળા પોલીસે પકડી પાડયો હતો. બાતમીના આધારે પોલીસે...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં વીજસંકટ તોળાઈ રહયુ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોને પુરા આઠ કલાક વીજળી મળી રહે તે માટે...

(એજન્સી) અમદાવાદ, સરકારી કાર્યક્રમોમાં લોકોને લાવવા-લઈ જવા સહિતના કામ માટે એસટી નિગમે રાજ્ય સરકારના વિવિધ વિભાગોને એસટી બસો પૂરી પાડી...

(એજન્સી) અમદાવાદ, અદાણીની ખાદ્યતેલની કંપનીના લોગોવાળા ડબ્બામાં બોગસ તેલ ભરીને વેચવાના કૌભાંડનો શાહપુર પોલીસે કંપનીના માણસોને સાથે રાખીને પર્દાફાશ કર્યાે...

અમદાવાદ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે મધરાત્રે અટકાયત કરી. પાલનપુરથી જીગ્નેશે મેવાણીની અટકાયત થતા જ મામલો ગરમાયો અને સરકાર સામે...

બુલેટપ્રૂફ સ્યૂટમાંથી જાેશે રિવરફ્રન્ટનો નજારો હોટલ Hyattનાં બુલેટપ્રૂફ સ્યૂટમાંથી રિવરફ્રન્ટનો નજારો સ્પષ્ટ જાેઈ શકાય છે, આખી હોટલમાં આ એક માત્ર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.