Western Times News

Gujarati News

Ahmedabad

રસ્તા, પાણી સહિતની સુવિધાઓનો અભ્યાસ વગર જ ઔડાએ ટીપી-ર માં ફાઈનલ પ્લોટ નં.રર૩ ને ઈડબલ્યુએસ માટે રિઝર્વ કરતા નાગરિકોમાં ભારે...

માર્ચ ૨૦૨૧માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાફિક સહિત મુસાફરોની અવરજવર માત્ર ૫.૫૬ લાખ પેસેન્જર્સની રહી અમદાવાદ: કોરોનાની બીજી લહેરના કારણે વિમાન...

રેમડેસિવિર માટે ફાંફા મારતા લોકોએ હવે આ બિમારીના ઈન્જેક્શન માટે ઠેર-ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો અમદાવાદ: ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં...

તાજેતરમાં ગુજરાતમાં આવેલ તોકતે વાવાઝોડામાં ઉના અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ તારાજી મા સ્થાનિક લોકો ની મદદ માટે અમદાવાદ શહેરમાં...

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસ હાહાકાર મચાવી રહ્યો છે તેવામાં હવે વ્હાઇટ ફંગસનું જાેખમ પણ...

અમદાવાદ: રાજ્યમાં પહેલા કોરોના વાયરસની સારવાર માટે લોકોને વલખાં મારવા પડ્યા ત્યાં હવે બ્લેક ફંગસના ઈન્જેક્શન માટે લોકોને પરેશાન થઈ...

અમદાવાદ:મ્યુકર્માઈકોસીસનો કાળો કહેર, બ્લેક ફંગસના કારણે રાજ્યમાં ૭૦ દર્દીઓના મોત, અમદાવાદ સિવિલમાં ૩૫ના મોત, સમગ્ર દેશમાં ૨૦૦ લોકોએ જીવ ગુમાવ્યો,...

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ ૧૯૯૨માં રાધિકા જીમખાના હત્યાકાંડ કર્યો હતો. તે ગુનામાં આરોપી...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે એન્ટી ટેરરિઝમ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ શ્રી દીપકકુમાર...

મ્યુકોરમાયકોસિસના દર્દીઓ માટે રાહતના સમાચાર-ડોક્યુમેન્ટ સાથે આવનાર અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલના દર્દીને ઉપલબ્ધ સ્ટોક મુજબ ઇન્જેક્શનનો જથ્થો આપશે અમદાવાદ, ગુજરાતમાં ધીમે...

રાજકોટ: મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ છે. માત્ર ગુજરાત જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક રીતે તેના કેસ વધી...

વલસાડ: ઔદ્યોગિક નગરી વાપીની અને આસપાસના વિસ્તારમાં જાહેર રસ્તા ઉપરથી પસાર થતી મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાની ચેઇન ખેચીને તરખાટ...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે...

અમદાવાદ: સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલની સજા કાપી રહેલા આસારામકોરોના સંક્રમિત થયા છે તેથી તેમણે ૪૫ દિવસના જામીન...

અમદાવાદ: મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને બીજી લહેરમાં ઘણા લોકો આ મહામારીથી ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્‌યા છે એટલું...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ ૪૦ દિવસ પહેલાં સરકારે આકરા ર્નિણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને...

પ્રોસેસ હાઉસ અને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ નુકશાનઃ શ્રમજીવીઓની જેમ વેપારીઓ પણ અમદાવાદ છોડીને વતન ચાલ્યા ગયા? (એજન્સી) અમદાવાદ, અમદાવાદની વૈશ્વિક...

તળિયાની કિંંમત રૂા.ર૯૦.૭૬ કરોડ નક્કી કરાઈ (એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેેતરમાં બોડકદેવના એક પ્લોટનું ઓક્શન કર્યા બાદ હવે...

વેપારીઓ સાથે ૧.૧૩ કરોડની છેતરપીંડી કરનાર બે શખ્સ ઝડપાયા (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના બે વેપારીઓ સાથે ઓક્સિજન કન્સનટ્રેટર વેચવાના બહાને રૂપિયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.