અજાણ્યા શખ્સે જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ કર્યુઃ તપાસમાં નીકળેલા અધિકારીને શંકા જતાં ખોદકામ કરાવતા ભંગાણનું ષડયંત્ર બહાર આવ્યુ (પ્રતિનિધિ દ્વારા)...
Ahmedabad
અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયીઃ આજે પણ ભારે વરસાદની આગાહીથી મ્યુનિ. તંત્ર એલર્ટઃ નીચાણવાળા વિસ્તારો અને અંડરબ્રીજામાંથી પાણીના નિકાલની કામગીરી પુરજાશમાં...
નવી ૩૦૦ બસોની સામે સંસ્થાની અંતિમ ૧૦૦ બસોને સ્ક્રેપ કરવામાં આવશે : “કંડકટરલેસ” બસમાં આર્થિક નુકશાનઃ કમીશ્નરની જીદ સામે તંત્ર...
(પ્રતિનિધિ) અમદાવાદ : રીક્ષા ગેંગોએ (Rickshaw gang in ahmedabad) સમગ્ર શહેરમાં આતંક ફેલાવ્યો છે નાગરીકોને ચપ્પુ બતાવી ઢોરમાર મારી લુંટી...
જમીન પચાવી પાડતા દુઃખી ખેડૂતની મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ (એજન્સી) ગાંધીનગર, દસક્રોઈના મુઠીયા (Muthia village, Daskroi, Ahmedabad) ગામના ખેડૂતની...
કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રીએ આજે અમદાવાદ Ahmedabad ખાતે ‘ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા માટેની સિસ્ટમ (Transforming Indian System) : અવસરો અને પડકારો’ પર...
અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામમાં આરોગ્ય કર્મચારીઓ...
જાહેર શાંતિ અને સલામતી જાળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરણીજનક કૃત્યો પર પોલીસ કમિશ્નરશ્રીએ પ્રતિબંધ ફરમાવ્યો...
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીની હુકુમતના સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ, ચાર માણસોથી વધુ માણસો ભેગા થવા પર, સભા કે સરઘસ કાઢવા પર...
અમદાવાદ, સરસપુર રખિયાલ વોર્ડ માં આવેલ તુલસીદાસ સલ્મ ક્વાટ્સ માં પાણી ની ટાંકી બ્લોક નંબર ૩ પાસે તે ટાંકી માંથી...
અમદાવાદ ક્રાઈમબ્રાંચનું બાતમીના આધારે સફળ ઓપરેશનઃ બાપુનગરમાંથી એક શખ્સને ઝડપી લઈ રૂ.પ૦૦ ના દરની નકલી ચલણી નોટો જપ્ત કરાઈ (પ્રતિનિધિ)...
ગોદરેજ ગાર્ડન સીટીમાં પા‹કગ મામલે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી : પોલીસ સ્ટેશનમાં બંન્ને પક્ષ વચ્ચે સમાધાન (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...
અમદાવાદ ક્રાઈમબ્રાંચનું મોડી : રાત્રે સફળ ઓપરેશનઃ પુછપરછમાં આરોપીએ કરેલી ચોંકાવનારી કબુલાત (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે...
વેજલપુર સરકારી ઓફીસમાંથી તડકે સુકવવા મુક્યા બાદ ત્રણ મહીને કર્મીઓની આંખ ખુલી-દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં તત્વો મોબાઈલ સીમ કાર્ડ...
જવાબદાર અધિકારી સામે પગલા લેવા તથા જનહીત ખાતર આંદોલન કરવા કોંગ્રેસની ચીમકી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે...
મરનારની અગાઉ બીઆરટીએસ બસને ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાઈ હતી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યા, હુમલા સહિતની...
જાસપુર વાટર વર્કસમાં ક્લોરીફાઈની કામગીરી હાથ ધરાતા પાણી પુરવઠો બંધ કરાયોઃ અફડાતફડીનો માહોલ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં સારો વરસાદ...
અમદાવાદ: હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ વેલ્થે ઇન્ડિયા રિચ લિસ્ટ 2019ની 8મી આવૃત્તિ (8th edition of India...
નનકાના સાહેબથી Nanka Sahib શરુ થયેલી ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું Palakhi yatra ગુજરાતમાં આગમન ... ... ... ... ગુજરાતની જનતા...
નિયમોનો અમલ કરવાની જવાબદારી માત્ર નાગરિકોની જ હોય તેવી ચર્ચા: ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓનાં ઘરની સર્વેમાંથી બાદબાકી અમદાવાદ, અમદાવાદ...
વિડીયો શાહઆલમનો હોવાની લોકોમાં ચર્ચા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્કુલ કે કોલેજ આગળ ઉભા રહીને યુવતિ-સગીરાઓને પરેશાન કરતાં લુખ્ખાઓને ઝડપી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની ખાનગી મિલ્કતો પર મુકવામાં આવતા જાહેરાતના હોડીંગ્સ પેટે મનપા દ્વારા લાઈસન્સ ફી લેવામાં આવે...
ર૦૧૯-ર૦ના વર્ષમાં બીલમાં વોરંટ ફી તથા જુલાઈ ર૦૧૯થી ઉમેરાયેલા વ્યાજ સામે જનઆક્રોશ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી...
અન્ય બનાવમાં જ્વેલરની દુકાનના શટર તોડી સાડા ત્રણ લાખના દાગીનાની ચોરી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : માધુપુરામાં (Madhupura, Ahmedabad) ચોરીના...
ત્રણ વર્ષમાંઃ ૬૦ નોટીસ છતાં નિષ્ક્રિય મેટ્રો સાઈટ પર ૩૬ કિલોમીટરના તૂટેલા રોડ મનપા રીપેર કરશે પ્રતિનિધિ દ્વારા- અમદાવાદ :...