સિનીયર સીટીજન ટીફીન સેવા અમદાવાદ લાંભા જીવનધારા વૃધ્ધાશ્રમને શ્રી સ્નેહલભાઇ ગોસલીઆ પરિવાર તરફથી સિનીયર સીટીજન ટીફીન સેવા માટે બજાજ કંપનીની રીક્ષા...
Ahmedabad
કાટમાળ સુધી પહોંચી ગયેલી બચાવ-રાહત ટીમ દ્વારા આઘાતજનક સમાચાર અપાયા- મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારના સભ્યોને માહિતી અપાઇ ઇટાનગર :...
તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા વાગતા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો અમદાવાદ : શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો આંતક ખૂબ જ...
અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહનોની વધતી જતી સંખ્યાના કારણે આરટીઓનું કામકાજ વ્યાપક બન્યુ છે જેના પરિણામે નાગરિકોની સરળતા માટે વસ્ત્રાલમાં...
અમદાવાદ : અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતી તથા ઘરેલુ હિંસાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે આ પરિÂસ્થતિમાં શહેરના નારોલ વિસ્તારમાં...
મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે શરૂ કરેલી તજવીજ : કંપનીમાં જ ફરજ બજાવતા બ્રાંચ મેનેજરે રૂ.ર.૩ર...
ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા આંધીની અસર- વરસાદ પડવાની શક્યતા જાેતું હવામાન ખાતું (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ‘વાયુ’ વાવાઝોડાની દિશા...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી ગઈ છે.લોકોનાં ઘરોના કે ઓફીસોનાં તાળાં તોડી તસ્કરો રોકડ...
આગથી બચવા લોકો ધાબા ઉપર દોડી ગયાઃ ફાયરબ્રિગેડે સમયસર પહોંચી ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી અમદાવાદ, શહેરના પ્રહલાદનગરના ટીમ્બર...
વર્લ્ડપીસ એમ્બેસેડર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું જાજરમાન સ્વાગત બ્રિટનના હાર્ટસમા પાટનગર –લંડનના વર્લ્ડ...
ગીર સોમનાથ સહિત અનેક જીલ્લાઓ તોફાની થવાની સાથે વરસાદ : કંડલા સહિતના બંદરો ખાલી કરાવાયાઃ હવે ૧૬૦ કી.મી.ની ઝડપે પવન...
કારનો એકસીડન્ટ થયો હોવાના બહાને શેરદલાલને કારમાંથી નીચે ઉતારી નજર ચુકવી તસ્કરો બેગ લઈ ફરાર (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના નવરંગપુરા...
વહેલી સવારથી આકાશ કાળા ડીબાગ વાદળોથી છવાયું : અનેક સ્થળોએ વરસાદના છાંટા પડતાં નાગરિકો ખુશખુશાલ (પ્રતિનિધિ) અમદાવાદ : રાજયમાં દરિયા...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એલિસબ્રિજ વિસ્તારમાં વિકટોરીયા ગાર્ડન નજીક માણેકબુર્જ પાસેથી મળી આવેલી એક અજાણી વ્યક્તિ વિકૃત લાશનો હજુ સુધી...
રિવરફ્રંટ પરથી વહેલી સવારે રિવરફ્રંટ પરથી ૧ર કલાકમાં જ બે મૃતદેહો મળતાં પોલીસ તંત્રમાં સનસનાટી : માથાના ભાગે હથોડાના ઘા...
મેમ્કોમાં એકલતાનો લાભ લઈ કર્મચારીએ માલિકની પત્ની સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : થોડાંક સમયથી મહીલાઓ સાથે છેડતી...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની અનેક ફરિયાદો નોંધાઈ રહી છે આવી જ એક ચોંકાવનારી ફરિયાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ...
દક્ષિણ અને પૂર્વઝોન પાણીજન્ય રોગચાળાના એ.પી.સેન્ટર (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં પ્રદુષણની માત્રા વધુ...
અમદાવાદ, બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના ગણતા ગામમાં તાવની વિધિ કરવાના ભાગરૂપે ૭ માસની એક માસૂમ બાળકીને બહુ ખરાબ અને ગંભીર...
માધુપુરામાં ટોરેન્ટનાં સબ સ્ટેશનમાંથી વીસહજારનાં ઢાંકણા ચોરાયાઃ મેમ્કો રોડ પર ફેકટરીનો દરવાજા તોડી કોપર વાયરની ચોરી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ...
અમદાવાદના એન્ટી હાઇજેકિંગના પ્રથમ જ ગુનાના કેસમાં કોર્ટનો ચુકાદો - સહ પાયલોટને વળતર ચુકવવાનો હુકમ અમદાવાદ, મુંબઇથી દિલ્હી જતી જેટ...
આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાય તેવા એધાણઃ મ્યુનિ. ઈજનેર અધિકારીઓએ ર૦૧૮ના આધારે કરેલા પ્રેઝન્ટેશનમાં ચોકાવનારો ખુલાસો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરનાં અન્ય વિસ્તારોની માફક જ લુંટારા તથા તસ્કરોએ એલીસબ્રીજ અને નજીકનાં વિસ્તારોમાં પણ પોતાનો ત્રાસ ફેલાયો...
માધવપુરામાં મહીલા બુટલેગરનાં ઘરમાંથી ૬૦૦લીટર વોશ મળી આવ્યો શાહીબાગમાં એકટીવા પર ખેપ મારતાં બુટલેગરની મુદ્દામાલ સાથે અટક (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ...
એસ.પી. રીંગ રોડ પર મહમ્મદપુરા સર્કલ પાસે પોલીસનું સફળ ઓપરેશન : મીની ટ્રકમાં નિર્દય રીતે બાંધેલા ૬૧ પાડાને બચાવી લેવાયાઃ...