(પ્રતિનિધિ) અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મ અને જન્મભૂમિ ફરી એક વખત ઐતિહાસિક ક્ષણની સાક્ષી...
Ahmedabad
યુ.એસ. પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પૂર્વે અમદાવાદ હવાઇ મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવી પહોંચતા રાજ્યપાલ શ્રી દેવવ્રત...
અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા અને ખાસ કરીને અમદાવાદ યાત્રા ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત...
અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે નો ફ્લાય ઝોન રહેશે નહીં....
અમદાવાદ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા અને ખાસ કરીને અમદાવાદ યાત્રા ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત...
અમદાવાદ શહેરમાં નવનિર્મિત મોઢેરા સ્ટેડિયમના ઉદઘાટન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે પધારનાર...
શ્રી વાડીલાલ એસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા ચાલતા ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ પ્રોજેક્ટ જે ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે કામ...
મોડીરાત સુધી રોશની નિહાળવા શહેરીજનો રસ્તા પર જાવા મળ્યાઃ ટ્રમ્પના આગમન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અમદાવાદ આવી પહોંચશે (પ્રતિનિધિ)...
નવીદિલ્હી: ફેબ્રુઆરીમાં રાંધણ ગેસના સિલીન્ડરની કિંમતોમાં ભારે વધારો થયા બાદ વિપક્ષનાં નિશાને આવેલી કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છેકે, આવતા મહિનામાં...
નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ઐતિહાસિક યાત્રાએ પહોંચી રહ્યા છે. તેમની યાત્રાને લઇને અમદાવાદ અને દિલ્હી બંને જગ્યાઓએ...
અમદાવાદ: આજે દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર..હર...મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયા...
અમદાવાદ: અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતના બે હજારથી વધુ ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોએ રજીસ્ટ્રેશન...
અમદાવાદ: દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ તેમની ગુજરાતની મુલાકાત દરમ્યાન આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ મંગળવારે...
ઈસનપુરમાં લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગતા યુવકનું મોત (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાયો છે દિવસ દરમિયાન...
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને તેના રૂટને લઇ ભારે દ્વિધાભરી Âસ્થતિ પ્રવર્તી રહી...
ગીરધરનગર બ્રીજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓના પગલે સાબરમતી રિવરફ્રંટ પર પોલીસનું...
મેઘાણીનગરમાં ફરી વખત જૂથ અથડામણ અમદાવાદ: મેઘાણીનગરમાં અવારનવાર થતી જુથ અથડામણોને પગલે સ્થાનિક નાગરીકોમાં ડરનો માહોલ ફેલાયો છે. સામાન્ય બાબતે...
અમદાવાદ: વિશ્વભરમાં સોશિયલ મીડિયાનું મહત્વ ખૂબ જ વધી ગયું છે દરેક વયના લોકો સોશિયલ મીડિયા પર સતત સક્રિય જાવા મળતા...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે કાળુ નાણું નાથવા કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ...
અમદાવાદ: રાજસ્થાનથી અમદાવાદ ખાતે આવેલાં દંપતીને રીક્ષામાં બેસાડીને કાલુપુરથી ખાડીયા સુધીની મુસાફરી દરમિયાન નજર ચુકવીને તેમનાં થેલામાંથી રૂપિયા બે લાખ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હવામાનમાં આવેલા પલટાના કારણે નગરજનો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે ફૂંકાતા ઠંડા પવનને કારણે લોકો...
અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્રમ માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને પણ ખાસ આમંત્રણ...
અમદાવાદ: અમેરિકી રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની તા.૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના...
અમદાવાદમાં પણ પુના જેવી ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના નિર્માણની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પુનાની પ્રસિદ્ધ ‘ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ જેવી...
ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકા ખાતે આવેલ સ્મશાનમાં લીલા વૃક્ષો વગર ટેન્ડરે વેચી દેતા નગરપાલિકા કારોબારી ચેરમેન નરેન્દ્રસિંહ ખુશાલસિંહ વાઘેલાએ તા:- ૧૯-૦૨-૨૦૨૦ના રોજ...
