Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક તરફ ટ્રાફીક પોલીસ ઠેર ઠેર ઉભી રહીને ટ્રાફીકને સમસ્યાનો અંત લાવવા માટે પ્રયતનશીલ છે બીજી તરફ...

અમદાવાદ: અમદાવાદ શહેરનાં સુભાષબ્રિજને દિવાળી બાદ રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેનાં પરીણામે આસપાસના વિસ્તારોમાં સતત ટ્રાફીકજામના દૃશ્યો...

આશ્રમને જમીન ભાડે આપનાર ડીપીએસ સ્કૂલમાં તપાસ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્થળ ઉપર પહોંચશે અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચકચાર જગાવનાર...

મણીનગરમાં બંધ ઘર તથા જુહાપુરામાં ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યોઃ ત્રણ બનાવોમા કુલ આઠ લાખની મતા ચોરી અમદાવાદ: ગત કેટલાક દિવસોમાં...

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના વારંવારના આદેશો છતાં તેનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા સરકારના...

અમદાવાદ : અમદાવાદ શહેરના ગોતાના વસંતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે આજે ધરાશાયી થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર...

ભારતીય રેલવેનું પહેલું સ્ટેશન अहमदाबाद रेलवे स्टेशन पर सभी प्लेटफार्मो पर प्लास्टिक बाटल क्रशर मशीन की सुविधा भारतीय रेलवे का...

અમદાવાદ : રાજયના ૨૫૨ જેટલા જુદા જુદા વકીલમંડળો(બાર એસોસીએશન) તરફથી તાકીદે ચૂંટણી કમિશનરની નિમણૂંક કરી બાર એસોસીએશનના સભ્યોની મતદાર યાદી...

અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના ખાસ પોલીસ કમિશનર અજયકુમાર તોમર, નાયબ પોલીસ કમિશનર દીપન ભદ્રન  તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ...

મેષઃ સોમવાર આત્મવિશ્વાસમાં વધારો થવાથી દરેક કામોમાં સફળતા મળશે. મંગળવાર ધંધા વ્યવસાયમાં આવકનો વધારો થાય. બુધવાર માતા પિતાના કામો તેમજ...

અમદાવાદ : શહેરનાં પોશ વિસ્તાર વસ્ત્રાપુર માંથી છાશવારે દારૂની પાર્ટી કરતાં યુવાનો મળી આવે છે. જાકે ગત રોજ બોડકદેવમાંથી દારૂ...

તહેવાર- ઉત્સવોની ઉજવણી તથા કલમ ૭૩(ડી) ના કામો નૈતિક ફરજ સમજીને અધિકારીઓ જાહેર કરેઃસુરેન્દ્રભાઈ બક્ષી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ...

માતાએ રોકવાનો પ્રયત્ન કરતાં ઘરનો દરવાજા લોક કરી દીધો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કાગડાપીઠ પોલીસની હદમાંથી અપહરણ થયેલા બાળકોના અપહરણકારો...

અમદાવાદ: પોલીસ તંત્ર દ્વારા દારૂ અને જુગારની ગેરકાયેદસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા આવી પ્રવૃત્તિઓમા સંડોવાયેલા શખ્શોમા ફફડાટ ફેલાયેલો...

રનવે ઉપરથી પ્લેનને પરત લાવી અઢી કલાક સુધી પ્રવાસીઓને પ્લેનમાં બેસાડી રખાતાં ભારે હોબાળો અમદાવાદ: અમદાવાદનાં એરપોર્ટ ઉપર સતત ટ્રાફિક...

આશ્રમમાંથી લાપતા નંદીતાની સઘન શોધખોળ અમદાવાદ: છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં સપડાયેલો છે. જેનાં...

પોકેટકોપ એપ્લીકેશન મારફતે વેરિફિકેશન  લોકોને દબાણ કરી પોલીસ સ્ટેશન બોલાવાતા હોવાની અનેક ફરીયાદો (એજન્સી) અમદાવાદ, નાગરીકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ...

અમદાવાદ: પ્રદેશ ભાજપા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ‘‘મન મે બાપુ’’ ના ભાવ સાથે ગાંધીજીના...

મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે યોજાયેલી બેઠક બાદ સરકાર રચવાની કવાયત ચાલી રહી છે ત્યારે રિપÂબ્લકન પાર્ટી ઓફ ...

નવેમ્બરના ત્રીજા રવિવારે માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં કાર્યક્રમો થાય છેઃ જાગૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદ,  વર્ષ ૨૦૧૯ના પ્રથમ ૩૧૩...

કાગડાપીઠ બાપુનગર અને ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ અમદાવાદ : શહેનાં સૌથી વધુ ભીડવાળા ગીતા મંદિર વિસ્તારમાંથી આશેર અઠવાડીયામાં અગાઉ એક...

અમદાવાદ : મેઘાણીનગરમાં જૂથ અથડામણની ઘટનાઅઓ અવારનવાર સામે આવતી હોય છે સમાયતરે પથ્થમારાની તથા અન્ય ગંભીર બનાવોના ગુના બહાર આવતા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.