તાપી, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ છે. રોજનાં હજારો કેસ આવી રહ્યા છે. જાે કે નેતાઓ સમજવાનું નામ નથી લઇ રહ્યા. સભા...
Gujarat
અમદાવાદ, ભારતમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ્સની જરૂરિયાત ૨૦૧૪ માં ભારતના આયોજન પંચ દ્વારા રચવામાં આવેલ વેસ્ટ ટુ એનર્જી પરની ટાસ્ક...
અમદાવાદ, શહેરમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો હોઇ રોજેરોજ તેના કેસના વના રેકોર્ડ નોંધાઇ રહ્યા છે. ગઇકાલે કોરોનાના નવા કેસનો આંક ૪૦૦૦ને...
(એજન્સી) અમદાવાદ, રાજયમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં હાઈકોર્ટે ગંભીરતા દાખવી રાજયની તમામ અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી મોકૂફ રાખી દીધી છે....
અમદાવાદ, ગુનેગારો એટલા બધા સ્માર્ટ થઇ ગયા છે કે હવે તેમણએ પોતાના વાહનો પર ચોરી, લૂંટ અથવા તો કોઇ પણ...
અમદાવાદ, રામોલમાં પૈસાની લેતી-દેતી બાબતમાં ત્રણ શખ્સોએ આધેડ પર ચપ્પાના ઘા ઝીંક્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં રહેતા ભિકમસિંહ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, મકરસંક્રાંતિ પર્વ પૂર્ણ થતાંજ સાધારણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સવારે ઠંડી અને બપોર થતાં જ સ્વેટરમાં...
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમારની ખંડપીઠે મહત્ત્વપૂર્ણ ટકોર કરતા...
પશ્ચિમમાં પુનઃ કોરોનાના કેસ વધ્યા (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પાછલા લગભગ બે વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં જનજીવન પર કોરોનાની માઠી અસર...
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયુ છે. ઉત્તર ગુજરાતના લોકગાયક...
જેતપુર, રાજયમાં દિવસેને દિવસે ગુનાખોરીના કેસો વધતાં જાેવા મળી રહ્યા છે . તેમજ ચોરી અને લૂટફાટના કિસ્સા રોજ કયાંકને ક્યાંક...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં તાજા જન્મેલા બાળકો મળી આવવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ના...
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (દ્ગમ્છઇડ્ઢ) દ્વારા ર૦રર-ર૩ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા...
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ- ર૦ર૦માં કન્ફર્મ થયો હતો તેના લગભગ રર મહિના બાદ કોરોના...
ગાંધીનગર, ડિજિટલ ઈન્ડિયાના મુદ્દે વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડીજિટલ ઈન્ડિયાનો જે એજેન્ડા છે, તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા...
રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ઓટીટીની બાળકો અને યુવાનો પર ગંભીર અસર પર સર્વે અને કાઉન્સીલીંગ કરાયું છે. જેમાં...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં ૧૭,૧૧૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના ૭૮૮૩ દર્દીઓ...
અમદાવાદ, અમદાવાદમાં કોરોના નવા કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૨૦ કેદીઓ સાથે બે પોલીસ કર્મચારીઓનો...
ભુજ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણામાં ૪ હજાર ૩૬૯ કરોડના ફેઝ એકના કામની મંજૂરી...
મોરબી, થાનગઢના સીરામીક ઉધોગકારો વધતા ગેસના ભાવોને કારણે ઉધોગને થતી અસર અંગે બેઠક બોલાવી હતી.જેમાં ગુજરાત ગેસકંપનીના અધિકારીને ઉધોગને ગેસના...
સુરત, મકર સંક્રાંતિના તહેવાર બાદ સુરત મ્યુનિ. કચેરીમાં વિસ્ફોટ થયો છે સુરત મ્યુનિ.ની સેક્રેટરી બ્રાંચમાં ૧૩ કર્મચારીઓ સાથે અનેક અધિકારીઓ...
ગીરસોમનાથ, ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી ૩ વર્ષ પહેલા પાકિસ્તાનની જેલમાં ગયા હતા અને તેમના મોતના સમાચાર...
અમદાવાદ, કોવિડ-૧૯ માટે રૂ. ૫૦,૦૦૦ ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા ૧૦,૦૯૪ (જાન્યુઆરી ૧૬...
ગામમાં જ રહેતો નરાધમ બાળકી પર રાખતો હતો બુરી નજરઃ ૨૦૦ વ્યક્તિઓની પૂછપરછ અને ડી.એન.એ ટેસ્ટ બાદ ઝડપાયો આરોપી (પ્રતિનિધિ)...
બાળક બીલકુલ બોલતુ ના હોય, તોતડું બોલતું હોય તો બોલતું થાય તેની બાધા પુરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે
સંતરામ મંદિરના પ્રાંગણમાં પોષી પૂનમે ભક્તોએ કરી હજારો મણ બોરની ઉછામણી (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) , “ જન સેવા એજ...

