કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉતરાયણના પર્વે પરિવાર સાથે ધાર્મિક વિધિ, ગૌ પૂજન અને જગન્નાથ મંદિરે દર્શનનો...
Gujarat
અમદાવાદ શહેરમા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર કેન્દ્રોની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ...
મકરસંક્રાંતિના પર્વે ભગવાન જગન્નાથજીના દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નારણપુરા વિસ્તારમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી મકરસંક્રાંતિના પર્વે સવારે...
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી ચાલતી ૪ જાેડી મેલ એક્સપ્રેસ/ડેમુ/મેમૂ ટ્રેનોમાં તા.૧૪ જાન્યુઆરી...
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કાફેમાં મ્યુઝીક વગાડીને આવતા લોકોનુૃં મનોરંજન કરતા અનેક કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ...
(એજન્સી) અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસીને લઈને કડક વલણ અપનાવ્યા બાદ રાજય સરકાર તે મુદ્દે ગંભીર બની હતી અને...
ગાંધીનગર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ કરોડના...
અમદાવાદ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે તો ઠંડીનું જાેર વધી જાય...
ગાંધીનગર, ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનું સપનું હતું. જે આખરે સાકાર થયું હતું. ૩૧ ઓક્ટોબરે એક્તા દિવસ પર...
ગાંધીનગર, રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો હોવાથી હોમ આઈસોલેશનમાં છે. જેથી તેમની સાથે સંપર્કમાં...
રાજકોટ, રાજકોટ જિલ્લાના સરધારમાં હરિપર જવાના રસ્તે પરપ્રાંતીય યુવકને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.તેની સાથે રહેલા...
રાજકોટ, એક અફવાના કારણે આજે રાજકોટ શહેરથી આશરે ૯૦ કિમી દૂર આવેલ ધોરાજી કોવિડ-૧૯ હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે અને રાજકોટ...
અમદાવાદ, ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું...
ગાંધીનગર, રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 11 હજારથી વધુ નવા કેસ આવ્યા છે....
અંબાજી, ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર તારીખ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ...
કપડવંજ, આર્મીમાં ફરદ બજાવતા કપડવંજ તાલુકાના ઘડિયા ગામના હિતેશ પરમારનું સિક્કીમ ખાતે મૃત્યુ થયું છે. ઘડિયા ગામના બુધાભાઈ પરમારનાં બે...
અમદાવાદ, ૨૦૨૨ના પહેલા તહેવાર એવા ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવા માટે અમદાવાદીઓએ પૂરી તૈયારી કરી લીધી છે. ગુરૂવારે સાંજે કોટ વિસ્તારોમાં...
અમદાવાદ, ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે...
કોરોના સામેની સતર્કતા અને સજ્જતા માટે આરોગ્યમંત્રી શ્રી એ રજૂ કરેલ રાજ્ય સરકારની તૈયારીઓની વિગત કોવિડ મહામારી સામે નિયંત્રણ મેળવવા...
અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ જતાં મુસાફરોને ભારે હાલાકી-મુસાફરને આર્થિક નુકશાની, સામાજીક પ્રતિષ્ઠા, માનસિક ત્રાસ તથા હાલાકી વેઠવી પડે છે, ખાનગી...
કમરના વણાંકમાં સમસ્યા હોવાથી યુવક સીધો ઉભો રહી શકતો ન હતો ખાનગી હોસ્પિટલમાં ૧૦ લાખ ખર્ચ કહ્યો: સિવિલમાં નિઃશૂલ્ક સારવાર...
સુરત, સુરતમાં કોરોનાના વધતા કેસના આંકડાએ કહેર મચાવ્યો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે મોટી ચેતવણી...
અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમોએ ૧થી ૧૧ જાન્યુઆરી સુધીમાં ૨,૪૪૯ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા...
કચ્છ, કાતિલ ઠંડી વચ્ચે કચ્છની ધરા ધ્રૂજી રહી છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં સતત બે દિવસથી ભૂકંપના...

