(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં તળાવો ભરવા માટે વર્ષ-૨૦૨૨ માં નાણાંકીય જાેગવાઈ કરવા માટે જાગૃતિ વિકાસ મંડળ,ભારત પ્રદેશ દ્વારા...
Gujarat
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાથમતી નદી કિનારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પાસે વિકાસ પથનું ખાતમુહૂર્ત કરાયું...
પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા કુલ રૂ.૬૦ લાખના અનુદાન થકી ૫૦૦ એલ.પી.એમ.ના બે ઓક્સિજન પ્લાન્ટ, ૧૦૦ ઓક્સિજન સિલિન્ડર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ...
(એજન્સી) ગાંધીનગર, નશાબંધી આબકારી વિભાગમાં બનાસકાંઠા અને કચ્છમાં એક જ પાસ પરમિટને આધારે લાખો ટન મોલાસિસની હેરફેરનું કૌભાંડ પકડાયુ છે...
સરકારી તંત્ર- અધિકારીઓના બેવડાં વલણથી નાગરિકોમાં ભારે નારાજગી (એજન્સી) ગાંધીનગર, ગુજરાતમાં કોરોના- ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટયો છે અને સામાન્ય નાગરિકના...
(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર વિશ્ચમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરીયન્ટની દેહેશત વચ્ચે વર્ષ ૨૦૨૨ ની શરૂવાતના પ્રથમ તેહવાર ઉતરાણ પર્વ ને...
પોલીસ હવે આંતરિક રસ્તાઓ અને સોસાયટીઓમાં પણ પેટ્રોલિંગ કરશે (એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆતથી જ કોરોનાના કેસની સંખ્યા રોકેટ...
પાલિકામાં અરજી ગતરોજ સદર મિલકતનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તે માટે પાલિકાની બાંધકામ પરવાનગી નહિં હોવાને કારણે...
અમદાવાદ, શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલ દ્વારા શુક્રવારે 2017-18 બેચના વિદ્યાર્થી હર્ષિત કુમાર માટે કોમન એડમિશન ટેસ્ટ (CAT)માં 99.99 પર્સેન્ટાઇલ મેળવવા...
(એજન્સીઅમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે વિપક્ષના નેતાની નિમણૂકની ગૂંચવણનો ઉકેલ આવી ગયો છે. દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણને...
(એજન્સીઅમદાવાદ, કોરોના વાઇરસ મહામારીએ ફરી એક વાર માથુ ઊંચકતા લોકો ચિંતાના માર્યા દવાખાનાઓમાં દોડાદોડી કરી રહ્યા છે તો જેમને કોરોનાના...
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરના મહુડી -ફતેપુરા રોડ પરથી ઇકો કારમાં સુખડ ચંદન ના લાકડાનો જથ્થો ભરીને ડિલિવરી આપવા માટે નીકળેલા તસ્કરોને...
એક પતંગ પર વધારે પેચ કાપતી બરેલી દોરી-૩૫ વર્ષથી દોરી રંગવાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ ઉસ્તાદ (પ્રતિનિધિ)અમદાવાદ, ઉત્તરાયણમાં ચાર-પાંચ પતંગ...
અમદાવાદ, સ્ટેલાર સ્કોડામાં કોડિયાર્ક સ્કોડા સિગ્નેચર ફુલસાઈઝ લકઝરી જીેંફ લૉન્ચ કરવામાં આવી. સ્ટેલાર સ્કોડાના ડિરેક્ટર અભિષેક ત્રિપાઠી અને ફાઉન્ડર કમલેશ...
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરની દલવાડી ખડકીમાં એક મકાન લઘુમતિ કોમના ઈસમને વેચાણ કર્યું હોવાથી વિવાદ સર્જાયો છે. આ મિલકતનું ગતરોજ...
(એજન્સી)અમદાવાદ, દેશમાં કોરોનાની ત્રીજી લહેરની જે રીતે શરૂઆત થઇ છે તે જાેતાની સાથે તંત્ર પણ ચોંકી ઊઠ્યું છે. અમદાવાદ કોરોનાની...
(એજન્સી) અમદાવાદ, ગુજરાતના સૌથી મનપસંદ તહેવાર ગણાતા ઉત્તરાયણની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ રહી છે. બીજી તરફ કોરોનાના આંકડા પણ ચિંતાજનક...
પાછલા ૧૮ મહિનામાં મલ્ટીપ્લેક્સ માત્ર ત્રણથી ચાર મહિના ચાલ્યા: આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવી સ્થિતિ (પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં ફરીથી કોરોના...
ગાંધીનગર, સરકારી પોલિટેક્નિકલમાં ડિપ્લોમાંનો એક નવો અભ્યાસક્રમ ઉમેરવામાં આવ્યો છે. ડિપ્લોમાં ઇન કર્ન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશનનો નવો અભ્યાસક્રમ વડાપ્રધાન મોદીનાં ડિજિટલ...
સુરત , માંડવીમાં આવેલા આમલી ડેમમાં બોટ પલટી જતાં ૭ લોકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડેમના...
રવૈયા, ફલાવર, કોબીજ સહિત શાકભાજીના ભાવ આસમાને (પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં થયેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓના રસોડાના...
છેલ્લા ૧પ વર્ષથી ટેક્ષ કલેકશનની ૭પ ટકા રકમ જીઆઈડીસીને ચુકવાઈ રહી છે છતાં રોડ, રસ્તા બિસ્માર ઃ ડ્રેનેજમાં કેમીકલના પાણી...
વડોદરા, વડોદરા શહેર જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ બન્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના...
ગાંધીનગર, રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૪૭૬ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં...
અમદાવાદ, રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર...

