Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાન નો ગાંધીનગરના કોબા ની...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઇવે પરની ઝુંપડપટ્ટીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જેમાં મહિલાના પ્રેમીએ જ રૂપિયાની માથાકુટમાં પથ્થરના...

અમદાવાદ, અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કાકડીયા હોસ્પિટલ તથા અમદાવાદ બિલ્ડર એસોસીએશનના સહયોગથી કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ...

ગાંધીનગર, મહેસૂલ વિભાગ અંતર્ગત કાર્યરત રાજ્યની ૯૭ સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.૧૦મી જાન્યુઆરીએ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં...

ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાતની દસમી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ એ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી...

વડોદરા, થર્ટીફર્સ્‌ટની રાતે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરાવમાં આવી હતી. આ દરમિયાન...

હિંમતનગર, અરવલ્લીમાં થર્ટી ફર્સ્‌ટના દિવસે દારૂની મહેફિલ માણતા સરકારી અધિકારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અગાઉથી મળેલી બાતમીના આધારે તપાસ કરતા...

અમદાવાદ, હાટકેશ્વર અમરાઈવાડી વિસ્તારના હાઉસિંગ બોર્ડના એકતા એપાર્ટમેન્ટમાં ધાબાનો ભાગ ફરી એક વાર ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળી...

ગાંધીનગર, આપ નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ...

અમદાવાદ, શાહપુર શંકરભુવન નજીકથી પોણા ચાર વર્ષના બાળકને રિવરફ્રન્ટ લઇ જઇ તેની સાથે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવાના કેસમાં પોક્સો કોર્ટે...

છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં દસ ગણો વધારો: ૭૦૦ શાળાના ર.પ૦ લાખ બાળકોને વેકસીન આપવાનું આયોજન (દેવેન્દ્ર શાહ દ્વારા )...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહ્યું છે તેમજ ચૂંટાયેલી પાંચના ફોન કે ફરીયાદ અધિકારીઓ સાંભળતા નથી તેવો તે...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના આંકડાઓમાં મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં...

Venyura AirConnect to resume intra-state flights from #Surat સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાનો પ્રારંભ થયો-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જાેય રાઈડ...

અમદાવાદ, થોડા મહિના પહેલા કોવિડ-૧૯ના કેસમાં તીવ્ર ઘટાડો થતાં રાજ્યભરના સ્કૂલોના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જાે કે, અમદાવાદ...

અમદાવાદ પૂર્વમાં દાનની સરવાણીથી કાર્યાન્વિત બન્યુ આરોગ્યનું મંદિર : કોઠિયા હોસ્પિટલ કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં ૩જી જાન્યુઆરીથી...

ડાંગ, ગુજરાતમાં મોટાપાયે ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટમાં હિન્દુ ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પલટો કરાવવાનો...

-પર્યાવરણનું મહત્વ દર્શાવતું  "ઇકો - સિસ્ટમ" ઉપર  લખાયેલ "seeds to sow"  પુસ્તકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિમોચન થયુ એમેઝોનના...

નરોડાનો યુવક ચાર વખત તાન્ઝાનિયા જઈ આવ્યો હતો છેલ્લે કોરોના વકરતાં ધંધો પડી ભાંગ્યો-આર્થિક પરીસ્થિતિથી કંટાળી પોતાનાં જ અપહરણનું નાટક...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.