Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

શોપિંગ કરવા જઈ રહેલું કપલ લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલમાં-આ ઘટના શિવકૃપા સોસાયટીમાં બની અમદાવાદ, વટવામાં કપલ ઘરેથી શોપિંગ કરવા માટે...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યા ે છે. બુધવારે સવારે અહીં પાંચ આઇપીએસ ઓફિસરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે....

સુરત, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં રહેતા પિતાએ સિવણ કલાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો છોડી...

અમદાવાદ, દ્વારકાના સલાયાનું વહાણ ખરાબ હવામાનના કારણે ડૂબ્યું છે. ફેઝે તાઝુદિન બાબા-૨ નામના વહાણે ઈરાનના દરિયામાં જળસમાધિ લીધી હતી. આ...

અમદાવાદ, કોરોના વાયરસ વકરતા અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેન્મેનટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના...

પાટણ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓમિક્રોનના કેસો વધતા હવે પાટણમાં પણ...

અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસોના કારણે લોકોની ચિંતા વધી છે. આ સ્થિતિમાં તાવ, શરદી, ખાંસી...

ગાંધીનગર, રાજ્યમાં અને અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને જાેતાં ગુજરાત હાઇકોર્ટમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ...

ભરૂચ,  ભરૂચના અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના સર્જાય છે. અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લાસ્ટોકોન કંપનીની દીવાલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા...

ગાંધીનગર, મહામારીની સંભવિત ત્રીજી લહેરનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર માટે આનંદદાયક સમાચાર આવી રહ્યા છે....

ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમા મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ- સમગ્ર રાજ્યમાંથી એક હજાર જેટલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને...

ધોરણ૧૦માં અભ્યાસ કરતી યુવતીના પોઝિટિવ રિપોર્ટ બાદ અન્ય ૧૨ વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યા છે જામનગર,  દિવસે ને દિવસે કોરોનાના કેસમાં...

કારનું ટાયર ફાટી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ રાજકોટ,  રાજકોટ...

નવા વેરિયન્ટને ફેલાતો અટકાવવા માટે આગામી કેટલાક સપ્તાહ વધારાની કાળજી લેવા લોકોને અપીલ કરવામાં આવી અમદાવાદ ,  ગુજરાતમાં કોરોના વાયરસ...

અમદાવાદ ,  રાજ્યમાં ફરી એકવાર સ્ટોન કિલિંગનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સાએ...

યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો થયો અમદાવાદ ,  વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ...

(ઉમેશ ઠાકોર અંબાજી)  ઉત્તર ગુજરાત યાત્રા ધામ અંબાજીમાં પોષ સુદ પૂનમ તા .૧૭ જાન્યુઆરી સોમવારના પવિત્ર દિને જગત જનની જગદંબાનો...

ભુજ, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ગુરૂની ગરિમા લજવનાર શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.