Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગોંડલ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં ચૂંટાઈને આવેલા ૭૭ ગ્રામ પંચાયતના સરપંચો અને સદસ્યોનો સન્માન સમારોહ અને શ્રમયોગી કાર્ડ વિતરણ...

અમદાવાદ, ઉત્તરાયણના તહેવારની પહેલા ગ્રામ્ય એસઓજીએ મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમને બાતમી મળતા એક...

અમદાવાદ, રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે અમદાવાદમાં સાબરમતીના કાંઠે તાજેતરમાં યોજાયેલું સંત સંમેલન સુપર સ્પ્રેડર સાબિત થયું છે. મંગળવારે...

સુરેન્દ્રનગર, ૧૪ વર્ષના ભાઈ અને પિતાના એન્કાઉન્ટરની તપાસ માટે સગીરાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અ?જી કરી છે, અને સમગ્ર મામલે...

આરોગ્ય ના “બાલ કવચ” કાર્યક્રમ અંતર્ગત -૦ થી ૫ વર્ષના અને ૬ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોનો હેલ્થ સર્વે...

રિવરફ્રંટના બંધ સીસીટીવી ચાલુ કરવા અધિકારીઓને તાકિદ: હિતેષભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનને ત્રણ...

ગાંધીનગર, સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને...

ગંદી હરકત કરવાનો પ્રયાસ, ચાલુ કારે યુવકનાં વિડીયો ઊતાર્યા, પોલીસે પાંચને પકડી લીધા (સારથી એમ.સાગર )અમદાવાદ, શહેરનાં યુનિવર્સિટી વિસ્તારમાં એક...

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ–2022 સાયન્સ સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’માં...

પ્રજાના પરસેવાના પૈસાએ ઉચ્ચ અધિકારીઓ પણ હાથ ધોવા તત્પર (દેવેન્દ્ર શાહ દ્વારા )અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન પાસે કોન્ટ્રાક્ટરોને ચૂકવવા માટે...

(પ્રતિનિધિ) અંબાજી, ઉત્તર ગુજરાત યાત્રા ધામ અંબાજીમાં પોષ સુદ પૂનમ તા.૧૭ જાન્યુઆરી સોમવારના પવિત્ર દિને જગત જનની જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ...

(પ્રતિનિધિ) નડિયાદ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નવા ધ્યેય ને પરિપૂર્ણ કરવા શાળાના બાળકોમાં રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે તા .૦૫ / ૦૧...

(પ્રતિનિધિ) વિરપુર, લીંબચ ધામ જનોડ ખાતે ૨૧૨ વાળંદ સમાજની જનરલ મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ ૨૧૨ લીંબચ સમાજ સેવા ટ્રસ્ટની...

(પ્રતિનિધિ) ભરૂચ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતા તરફથી આજ રોજ સરકારી...

(એજન્સી) અમદાવાદ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ મુસાફરી માટે મુકેલા નિયંત્રણોએે ે ગુજરાતના વિદ્યાર્થીઓને આ બંન્ને દેશોથી દૂર રાખ્યા છે. ત્યારે આ...

(પ્રતિનિધી) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા સતત વધતી જવાના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનો વિકાસ થતા તેની આસપાસ નવા વિકસીત વિસ્તારોનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે અમદાવાદમાં સમાવિષ્ટ આંબલી,...

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં કોરોના વિસ્ફોટનાં પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી...

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે...

(પ્રતિનિધિ)અમદાવાદ,અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો આવતાં ચિંતિત રાજ્ય સરકારે યોજાનાર વાઈબ્રન્ટ સમિટને મોકૂફ રાખી દીધી છે....

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભારતીય સેનાના શૈર્ય અને હિંમત જાેવા મળે છે.-હજારો વપરાશકર્તાઓએ આ વીડિયો પર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.