Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા કોરોના પોઝિટિવ જાહેર થયા છે. તેમની સાથે તેમના પુત્ર નો રિપોર્ટ પણ પોઝિટિવ...

 દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. કલેક્ટર શ્રી વિજય...

દાખલ થયાનાં ત્રીજા દિવસે લાગ જાઈ ફરાર ઃ યુનિ. પોલીસમાં ફરિયાદ દાખલ અમદાવાદ, કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે. લોકડાઉનને પણ...

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ અમદાવાદ, ગુજરાના અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે ૪-પ દિવસમાં ગુજરાતના દરિયાકાંઠા સહિતના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી...

છુટછાટ આપવાના પગલે પરિÂસ્થતિ વિકટ બની ઃ ધંધા રોજગારો ચાલુ રાખવામાં સરકારે બનાવેલા નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ યોગ્ય કાર્યવાહી કરવામાં...

અમદાવાદ, સ્કૂલરિક્ષા અને વાનના ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે. કોરોનાના કારણે સ્કૂલ બંધ છે. ત્યારે સ્કૂલ બંધ હોવાથી...

અમદાવાદ, જ્યારથી કોરોનાનો કહેર શરૂ થયો છે, ત્યારથી ડોક્ટર, પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા...

નવીદિલ્હી, ભીષણ ગરમી અને કોરોના સંકટનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે, ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ એક...

ભારતીય કંપની રિલાયન્સ જિઓમાં માઇક્રોસોફ્ટ ૨.૫ ટકા ભાગીદારી ખરીદવા માટે તૈયાર છે નવી દિલ્હી,  કોરોના સંકટ કાળનો ઉપયોગ મુકેશ અંબાણી...

અમદાવાદ, આશ્રમ રોડનાં નહેરુબ્રિજ પાસે સાકાર 7 કોમ્પ્લેકસનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રીક મીટરની ડકમાં બપોરે 2.30 વાગ્યાનાં સુમારે લાગેલી આગે...

સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નવજાત શિશુની આંતરડાની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ જેનું નામ પણ નથી પડ્યું તે નવજાતને ‘જેજુનલ એટ્રિસિયા’...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નાગરિકો અને નાના વેપારીઓના હિત ને ધ્યાનમાં રાખી દર વર્ષે મિલકતવેરા ની વિવિધ યોજનાઓ જાહેર કરવામાં...

અમદાવાદ, સિવિલ હોÂસ્પટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે અલગથી કોવિડ હોÂસ્પટલ તૈયાર કરાઈ છે. સામાન્ય રીતે કેટલાક ચોક્કસ ડોક્ટરો આ કોરોના...

સેક્રેટરીની હકાલપટ્ટીના નિર્ણય સાથે અસહમત હોવાનો હોદ્દેદારોનો દાવો અમદાવાદ, વિવાદનો પર્યાય બની ચૂકેલી રાજસ્થાન હોÂસ્પટલમાં દર્દીઓની સારવારને બદલે ઝૂમ એપ...

બે દિવસમાં ત્રણ મહિલાઓનાં આપઘાતનાં બનાવ અમદાવાદ, હજુ બે દિવસ અગાઉ જ શહેરના વસ્ત્રાપુર તથા જાેધપુર વિસ્તારોમાં બે મહિલાઓએ આપઘાત...

કોરોના વાયરસના લોકડાઉન ને કારણે હાલમાં નિયમિત પેસેન્જર ટ્રેનો બંધ છે , પરંતુ મુસાફરોની સુવિધા માટે ખાસ પેસેન્જર ટ્રેનો દોડાવવામાં...

કોવિડ-૧૯ ને કાબૂમાં લેવા સોશિયલ ડિસ્ટિંસિંગનો ૬ ફૂટનો માપદંડ પૂરતો ન હોવાનો અભ્યાસમાં ઘટસ્ફોટ નવી દિલ્હી,   દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીને...

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.સી.સી. કેડેટ એ પોતે માસ્ક તૈયાર કરી એક્સરસાઇઝ એન.સી.સી યોગદાન અંતર્ગત આચાર્ય...

રાજ્યમાં વધી રહેલા કોરોનાના દર્દીને લઈને કોંગી ધારાસભ્યોએ કરી મુખ્ય સચિવ સાથે મુલાકાત અમદાવાદ, અમદાવાદમાં કોરોના મહામારીના આંક સતત વધી...

અમદાવાદ, અમદાવાદમાં હવે જાણીતી સેલિબ્રિટીઝ પણ કોરોનાના ઝપેટમાં આવી રહી છે. હવે રાજકીય નેતાઓ પણ તેનાથી બાકાત નથી. ત્યારે અમદાવાદ...

અમદાવાદ, રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી ૩૧ મે બાદ હોટલ અને રેસ્ટોરન્ટ ચાલુ કરવા માંગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.