Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નેત્રામલી:  ઈડર તાલુકાના દારમલી ગામે નિવૃત કર્મચારી મંડળ ના સહયોગ થી તા.૧૫ માર્ચ ૨૦૨૦ને રવિવારના રોજ  બાળ  ગોળ કડવા પાટીદાર...

આજરોજ તારીખ 15/03/2020 રવિવાર ના દિવસે સમાજ સહાય  યોજનાના પ્રતિનિધિઓની મીટીંગ બાયડ ધનસુરા ની વચ્ચે હોટલ દર્શન ખાતે યોજાઇ ગઇ...

નેત્રામલી:  સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતેના ભાંખરા ગામે વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બતાવનાર યુવાનો નો સન્માન સમારોહ યોજાયો. ખાસ કરીને...

નવી દિલ્હી: કોરોના વાયરસનો આતંક વિશ્વના તમામ દેશોમાં જારી છે. આવી સ્થિતિમાં અમેરિકા પણ મુશ્કેલીમાં છે. અમેરિકામાં અનેક યુનિવર્સિટીમાં અભ્યાસ...

ભરૂચ: જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય દ્વારા વાલી મીટીંગ ઇનામ વિતરણ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા પત્રકાર સન્માન...

 તા-13/3/2020 ને શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીકા ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા નિર્ધારિત કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં સરકાર આપણા...

અરવલ્લી જિલ્લામાં ટામેટાનું મબલક ઉત્પાદન વચ્ચે ટામેટાના ભાવ તળિયે જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા અરવલ્લી જીલ્લામાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતો...

આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે સામાજિક સમરસતા સમિતિ માંડલ નગર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું (વંદના નીલકંઠ વાસુકિયા -...

અમદાવાદ: રીક્ષાગેંગ દ્વારા મુસાફરોને રીક્ષામાં બેસાડીને અવાવરુ સ્થળે લઈ જઈ લુંટ કરવાની ઘટનાઓ હવે સામાન્ય બની છે આ  પરિસ્થિતિમાં રાણિપ...

(પ્રતિનિધિ) અમદાવાદ:ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી સમયે કકળાટ અનેક વખત જાવા મળ્યો છે પરંતુ આ વખતે સ્થિતિ  જુદી જ છે. કોંગ્રેસના ચાર...

ટેન્ડર શરત મુજબ પેરામીટર જળવાતા ન હોવા છતાં પેનલ્ટી કરવામાં ન આવીઃ અન્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નજીવી રકમ વસુલ કરી સંતોષ...

અમદાવાદ: નોકરો પર વિશ્વાસ મૂકીને તેમની સમક્ષ પોતાની કિંમતી માહિતી ખુલ્લી કરતાં મકાન માલિક માટે આંખ ખોલનારો કિસ્સો નારણપુરા વિસ્તારમાંથી...

અમદાવાદ: શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં સર્કલ નજીક આજે વહેલી સવારે એક કારમાં આગ લાગતાં કારચાલક તેમાંથી બહાર નીકળી ન શકતાં...

ગુજરાતમાં હાલ એન-૯૫ માસ્ક ૪૫૦૦૦થી વધુ અને પીપીઈ કિટ ૨૬૦૦૦ ઉપલબ્ધ ઃ વિવિધ પગલા લેવાયા અમદાવાદ,  કોરોના વાયરસને રોકવા માટે...

 દેશમાં કોરોના વાયરસનો ખતરો બીજા તબક્કામાં પહોંચી ગયો છે. હજુ તો વાયરસથી થનાર બીમાર કોવિડ-19 એ લોકો સુધી જ સીમિત...

નવીદિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો આતંક જારી છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે ઝડપી વધારો થઇ...

નરહરિ અમીનની આવક ૪૭,૬૮,૩૬,૬૫૦ રૂપિયા અમદાવાદ,  ૨૬મી માર્ચના દિવસે રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. આને લઇને ભાજપ અને કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કોઇ પોઝિટિવ કેસ નોંધાયા નથી છતાં સર્વોચ્ચ તકેદારી ગુજરાતમાં પણ રાખવામાં આવી રહી છે. આના ભાગરુપે...

અમદાવાદ: ૨૬મી માર્ચના દિવસે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની પ્રતિષ્ઠિત ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ આજે રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.