Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

કપડવંજ , કપડવંજ શહેર ની આર્થિક રીતે મજબૂત ગણાતી કપડવંજ કેળવણી મંડળ નામની શૈક્ષણિક સંસ્થા ધ્વારા તેની સ્વનિર્ભર સંસ્થાઓ ના...

ગૂંમડાના ઓપરેશન વગેરે મળી કુલ ૫૦ જેટલાં ઓપરેશન ગાય, ભેંસ જેવા મોટા પશુઓના લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યા (માહિતી બ્યુરો, પાલનપુર) ...

ભરૂચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી સમાજ ની જમીનો ઉપર વિવિધ સરકારી ભવન ઉભા કરવા મુદ્દે આંદોલન કરી રહેલા આદિવાસી...

આણંદ, કોરોના વાઇરસ અને સંક્રમણ વચ્ચે કેટલીક સારી સેવા ઓ ના કામો પણ થઈ રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે ઘણીબધી...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તુલસીના છોડ વિતરણ કાર્યક્રમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી અમદાવાદના નારણપુરા આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ...

૧.૭૦ કરોડની સ્થળ પર અધિકારીઓએ વસુલાત કરી લીધી અમદાવાદ,  લોકડાઉન ટાણે પાન મસાલા, તમાકુ અને તમાકુના ઉત્પાદનોના કાળા બજાર અને...

જિલ્લાના જે વાહનોનું ફિટનેશ પૂર્ણ થયેલ હોય તેવા વાહન માલિકોને લાભ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ ની અપીલ....   પ્રાદેશિક...

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા મનરેગા નું કામ ચાલુ કરવામાં આવેલ...

 ‘ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત’ તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજય સરકાર હસ્તકના તળાવનો વિકાસ...

આ વિસ્તારોમાં હવેથી મિલ્કત વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની પૂર્વમંજૂરી મેળવવાની રહેશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી...

અમદાવાદ, ઉછીના લીધેલા રૂ. ૩ લાખની ઉઘરાણી માટે લેણદારે યુવકને ગાડીમાં બેસાડીને પ્રહ્લાદનગર ગાર્ડનથી દૂધેશ્વર ઔડાના મકાનમાં લઈ ગયો હતો....

અમદાવાદ, અમદાવાદની ત્રણ આરટીઓમાં ગુરૂવારતી પાકા લાઈસન્સ સહિત રીન્યુ, ડુપ્લીકેટ અને વાહન સંબંધિત કામગીરી થશે. કાચા લાઈસન્સની કામગીરી ગુરૂવારથી શરૂ...

અક્ષય પટેલ તથા જીતુભાઈ ચૌધરીએ અધ્યક્ષને રાજીનામા સુપ્રત કર્યા  (પ્રતિનિધી દ્વારા) અમદાવાદ, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા ધરી...

અમદાવાદ  (દેવેન્દ્ર શાહ),  રાજ્યના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના કેસ ની સંખ્યા લગભગ સ્થિર રહી છે. જ્યારે અમદાવાદના...

ગાંધીનગર,  લોકડાઉન પછી આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલમાં મળેલી...

અમદાવાદ,  કોરોના વાયરસના કારણે આ વર્ષનું શૈક્ષણિક સત્ર અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ગુજરતા સરકારે વાલીઓને ફ્લેÂક્સબલ પેમેન્ટ ઓપ્શન ઓફર કરવાના...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના સંક્રમણના ભયાવહ કાળમા વિવિધ પોઈન્ટો પર નિર્ભીકતાથી ફરજ નિભાવતા અને આમ જનતાના સીધા સંપર્કમા આવતા...

કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે કુવાવાળા ફળિયાના યુવાનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં કુવાવાળી ફળી ને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર થતાં તેમાં આશરે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.