(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિના પગલે ચેન સ્નેચરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે. દિવાળીના તહેવારો...
Gujarat
પાકિસ્તાન અને દુબઈથી આવતા ફોન પર મળી રહેલી ધમકીથી નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ (પ્રતિનિધિ) અમદાવાદ : ઉત્તર પ્રદેશના લખનૌમાં...
ન્યાય પ્રક્રિયાને ઉત્તમ પ્રકારની બનાવીએ રાજ્ય સરકારનું અગ્રિમ લક્ષ્ય છે : ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા કાયદા અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ...
પ્રાકૃતિક ચિકિત્સા પંચ મહાભૂતના સિદ્ધાંત પર આધારિત : પ્રકૃતિ સાથે જોડાવું એટલે જીવન અને પ્રકૃતિથી વિમુખ થવું એટલે મૃત્યુ :...
રાજકોટ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના ૧૭૫ લોકોને આંખમાં સોજા સાથે પાણી નીકળતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે...
પ્રથમ વર્ષે ૨૭૧૭૪૬૮ પ્રવાસી પહોંચ્યા અમદાવાદ, નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે નવા ઉમેરવામાં આવેલા આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશન...
વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે નવું ક્રેડિટ કાર્ડ કે લોન લેતાં મિલેનિયલ્સની સંખ્યામાં કુલ ૫૮ ટકા સુધીનો વધારો થયો અમદાવાદ, ટ્રાન્સયુનિયન...
ભગવાન શિવે ચંદ્રદેવને ક્ષય રોગથી મુક્ત કર્યા. રત્નાકર સમુદ્ર તટે પ્રભાસ ક્ષેત્રમાં શિવ –સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા. જ્યાંથી ચંદ્રએ પોતાની ક્ષીણ...
મુખ્યમંત્રીશ્રીનો સુરત મહાનગર માટે ઐતિહાસિક નિર્ણય -સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં રખાયેલી ૧૬૬૦ હેકટર જમીનોના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦ વર્ષથી...
અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતા પરેશ નાથાભાઇ ગોહેલ નામના યુવકની ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળવાના...
અમદાવાદ : આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ...
નવરાત્રી બાદ ર૮ કિલોમીટરના રોડ રીસરફેસ થયાઃરમેશ દેસાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ...
માણાવદર ના નાકરા ગામે ઠુંમર પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં આજરોજ રુકસમણી વિવાહ યૉજાઇ ગયા હતા ભગવાન ની...
ભરૂચ : પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેરથી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિકી અગિયારસ થી...
પાટણ :પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામ ખાતે સરકારી માધ્યમીક શાળા અને હારીજ તાલુકાના બોરતવાડા ગામે અનૂપમ પ્રાથમિક શાળાનું રાજયના...
આજે કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમ દર વર્ષની આ વર્ષે પણ...
મોડાસા : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એકજ સ્થળે મળી રહે...
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા બીએપીએસના સ્વામીનારાયણ મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
છેલ્લા બે દિવસથી સતત વધતા જતાં પ્રદુષણના કારણે નાગરિકોની સ્થિતિ કફોડી (તસવીરો- જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળી પછી...
મ્યુનિ. તંત્રની અપુરતી કામગીરીથી રોગચાળો વકર્યોઃ સ્માર્ટ સીટીના દાવા વચ્ચે શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા : શહેરમાં ચીકનગુનીયાના કેસોમાં ચિંતાજનક વધારો...
દાણીલીમડા વિસ્તારમાં હોટલ કોઝીની પાછળ એસ્ટેટમાં પોલીસનો દરોડોઃ વૈભવી કારો સહિત કુલ રૂ.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એ માટે તંત્ર દ્વારા સતત પગલાં લેવાઈ રહ્યા છે. તેમ...
છેલ્લા ચાર મહિનામાં ટાઈફોઈડના ત્રણ હજાર કેસ નોંધાયા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરીકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના સકંજામાં...
અમદાવાદ :ચાંદખેડામાં એક શ્રમજીવી પરિવાર સાથે મકાન વેચવાના બહાને છેતરપીંડી કરવામાં આવી છે. કેટલાંક ઈસમોએ એકત્ર થઈ બીજાને વેચેલુ મકાન...
રોટરી ક્લબ ઓફ ગાંધીનગર ખાતે ગવર્નર ઓફિસિઅલ વિઝિટ યોજાઈ જેમાં રોટરી ઈંટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ૩૦૫૪ના ફર્સ્ટ લેડી ડીસ્ટ્રીક્ટ ગવર્નરરોટે.બીના દેસાઈ,આસિસ્ટંટ ગવર્નર...

