Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરી-લૂંટ- જેવા ગુનાઓ વધી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઈન જાેબ અપાવવાના નામે...

(એજન્સી)અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની...

(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના જૂની આમસરણ માં ત્રણ વર્ષ અગાઉ સગાઈનું પ્રસંગ હોય બિરયાની બનાવવા માટે વપરાતા મટન...

(એજન્સી)અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય...

બિપોરજાેય વાવાઝોડામાં થયેલ પાક નુકસાન અંગે ૨૪૦ કરોડનું પેકેજ જાહેર-અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૧૧ ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરાઇ...

પૃશ્વીના હવામાનના યોગ્ય અવલોકન સાથે જમીન, જંગલ અને ખેતી લાયક જમીનની ગતિશીલતા સમજવામાં પણ મદદ થશે. (એજન્સી)નવી દિલ્હી, ભારત અને...

યમુના નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો (એજન્સી)નવી દિલ્હી, એક તરફ યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી પર મુસીબતોનો...

અમદાવાદમાં પ્રથમ વખત નવા હોમ ડેકોર હેન્ડલ્સ, રસોડા માટે કસ્ટમાઇઝ ઓર્ગેનાઈઝર્સ અને અન્ય પ્રોડક્ટ્સનું અનાવરણ કર્યું ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ...

ગુજરાતમાં વિસ્તરે છે ‘ઝીરો ફેટાલિટી પ્રોગ્રામ’ :  કટોકટીની પરિસ્થિતિઓ માટે ‘ગુજરોસા’ સાથે આયોજિતજીવન બચાવ કૌશલ્યની તાલીમ અમદાવાદ, ગુજરાતમાં ઇમરજન્સી રિસ્પોન્સ...

અમદાવાદ, ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે,...

અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની...

અમદાવાદ, બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર...

અમદાવાદ, શહેરના નારણપુરા વિસ્તારમાંથી જન્મદિવસની ઉજવણી દરમિયાન એક સગીર સહિત બે લોકોનું કારમાં અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી માગવાના મામલે...

રાજકોટ, રાજકોટમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન સતત ત્રીજા દિવસે યથાવત. રાધિકા, શિલ્પા અને જે પી જવેલર્સમાં મેરેથોન તપાસ ચાલી રહી...

ઘરઆંગણે જયસ્વાલ પરિવાર શક્તિશાળી પ્રદર્શન કરવા આતુર ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન...

Ø  સમસ્યા આવે તે પહેલા સમાધાન વિચારે તેવું સક્ષમ નેતૃત્વ એટલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં...

રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશોથી હિમાચલ પ્રદેશના રાહત સચિવનો સંપર્ક કરી આ યુવાનો સહિ સલામત હોવાની પુષ્ટિ...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી દોડતી/પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.