Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ભરૂચ તાલુકાના તવરામાં પોલીસને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ નહીં આવતા આક્રોશઃ તવરા ગામે ખેતરો બાદ હવે તો...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં પાલીકાની જર્જરિત ભાડા પટ્ટે આપેલી દુકાનોનો મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. નગરપાલિકાએ વર્ષો અગાઉ ભાડા પટ્ટે...

તા.૧૯મી માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી-સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસર...

કલેક્ટિવ ટ્રેડ લિન્ક્‌સ બેરિંગ મેન્યુફેક્ચરિંગ કંપની સિમ સ્વેપ છેતરપિંડીનો શિકાર બની-કંપનીના ડિરેક્ટર પ્રકાશ મહેતા દ્વારા સિમ બદલવા માટે રિક્વેસ્ટ મોકલવામાં...

 ભૂતપૂર્વ કર્મચારી અને તેના પુત્રે ઓફિસની સિસ્ટમમાંથી કંપનીના ડેટા ચોરીને ૫ કરોડની છેતરપિંડી (એજન્સી)અમદાવાદ, ઓફિસમાં દાયકાઓથી કામ કરતા વિશ્વાસુ કર્મચારીઓ...

(એજન્સી)નડિયાદ, નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે....

અમદાવાદ, સાઈબર ભેજાબાજાે ગમે તેમ કરીને લોકોને પોતાનો શિકાર બનાવતા હોય છે. ભેજાબાજાે અવનવી ટેકનીકનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી...

ગરીબ અને મધ્યમ વર્ગીય પશુપાલકો માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ : પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજ્ય સરકાર દ્વારા નાના...

પૂર્વ સરપંચ સહિતના લોકો રાત્રે વાડીમાં મહેફિલમાં ડૂબેલા હતા અને પોલીસ ત્રાટકી વલસાડ, વલસાડ જિલ્લામાં ફરી એકવાર દારૂની મહેફિલના રંગમાં...

પલસાણાના કડોદરામાં જવેલરીના શો રૂમમાંથી લાખોના દાગીનાની ચોરી બારડોલી, પલસાણા તાલુકાના કડોદરામાં વધુ એક જ્વેેલર્સનો શો રૂમમાં ચોરીની હકીકત સામે...

સગા બેન-બનેવી પર સાળાએ હુમલો કરી વાહનમાં તોડફોડ કરી મોરબી, અહીંના વીસીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને સગા સાળાએોએેેે તેના બહેન-બનેવી...

Bank of Barodaની ગ્રામીણ શાખામાં-ભરતી કરવાની માંગ સાથે કર્મચારીઓના ધરણા વડોદરા, સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ગ્રામીણ બેંક ઓફ બરોડામાં...

સીસીટીવી ફૂટેજ સામે આવતા હત્યારાની ધરપકડ વડોદરા, વડોદરાના દાંડીબજાર વિસ્તારમાં ફૂટપાથ પર સુૂઈ રહેલી ૬૯ વર્ષની મહિલાની પત્થર મારીને હત્યા...

દર્દીઓને સારવાર લીધા વગર પરત જવું પડે છે ડાકોર, ભારત સરકાર દ્વારા ગ્રામીણ પ્રજાનેે પ્રાથમિક સારવાર મળી રહે એ માટેથી...

ભરૂચમાં નકલી પોલીસ બની તોડ કરવાનો મામલો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં વ્યાજખોરીની ડ્રાઈવ પણ કેટલાક બેરોજગારો માટે રોજગારીનું સાધન બની ગયું...

ડાકોર નગરપાલિકા વિવાદોના વંટોળમાં (પ્રતિનિધિ) ડાકોર, છેલ્લા ઘણા બધા સમયથી ઠરાવો બાબતે તેમજ પ્રમુખ ઉપપ્રમુખ ઘણી બધી બાબતે વિવાદોમાં છે...

મોટા ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી આઘાત લાગતાં નાના ભાઈનું મોત (એજન્સી)પાટણ, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી યુવાનોમાં હ્રદયરોગના હુમલાઓ વધી રહ્યા...

વીમાના પૈસાનું રોકાણ કરવા જતાં મહિલા સાથે ૨૮ લાખની ઠગાઈ (એજન્સી)અમદાવાદ, શહેરમાં પતિના અવસાન બાદ પત્નીને મળેલા વિમાના પૈસાનું રોકાણ...

ઉત્તર ઝોનની મુલાકાતે ગયેલા કમિશ્નરને રસ્તા આવતા અન્ય વિસ્તાર કે ઝોનમાં રોડ પરના દબાણો, કચરાના ઢગલા, ડ્રેનેજના પાણી કે રખડતા...

(એજન્સી)મોડાસા, છેલ્લાં કેટલાંક વર્ષોથી લૂંટેરી દુલ્હન દ્વારા લૂંટી લેવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે આવો જ એક કિસ્સો મોડાસામાંથી સામે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.