રાજ્યના વિકાસમાં બની રહી છે સહભાગી, એ છે ગુજરાતની નારી -મહિલા સ્વાવલંબન યોજના હેઠળ પ્રદર્શન-સહ-વેચાણ મેળા જેવા આયોજનો બની રહ્યા...
Gujarat
૪થી ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન નાગરિકો લઈ શકશે મુલાકાત તહેવારોની મોસમમાં હસ્તકલા કારીગરોને રોજગારી મળે અને અમદાવાદના શહેરીજનોને ઘરઆંગણે સુશોભન...
અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન-અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર , બેસ્ટ બ્રેઇનડેડ કમિટી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરની...
અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારામાં ચકચાર મચી ગઇ છે. અમરાજી નગરની ચાલીની...
અમદાવાદ, રાજ્યમાં કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખ આવવાના કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ ૩૦...
રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૩ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક -૨૦૨૩ માટે ૩૫ શિક્ષકોનો સમાવેશ શિક્ષણ ક્ષેત્રે...
તા.૭ મી ઓગષ્ટ 'નેશનલ હેન્ડલુમ ડે'-કુટિર ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે એવોર્ડ વિતરણ...
જીયૂડીસી અંતર્ગત રાજ્યમાં રૂ.૨૩૨૩.૬૩ કરોડના વિકાસ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ-રાજ્યના ૫૯ શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના કાર્યો...
સ્તનપાન વિકલ્પ નહિ, સંકલ્પ છે-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગ દ્વારા એલ.જી. હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે ધાત્રી માતાઓ માટે...
'નારી વંદન ઉત્સવ' સપ્તાહની ઉજવણી : અમદાવાદ જિલ્લો 'બેટી બચાવો બેટી પઢાવો' દિવસ નિમિત્તે એવરેસ્ટ સર કરનાર દીકરીનું સન્માન, શાળામાં...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડીયા જીઆઈડીસીમાં રોજિંદા હવા પ્રદૂષણ, ધન કચરા પ્રદૂષણ તથા વરસાદી કાંસ વાટે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગતિશીલ ગુજરાત અને પ્રગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે આજે પણ ગોધરાના ડોળપા તળાવની પાછળ આવેલ અંતરીયાળ સોસાયટીઓમાં...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર અટકવાનું નામ નથી લઈ રહી. નડિયાદ-મહુધા રોડ પર ગતરાત્રે જી્ બસના...
દસ દિવસથી તલોદરાની આસપાસ દેખાતા દીપડાને ગ્રામ પંચાયતની રજૂઆત બાદ વન વિભાગે પાંજરે પુર્યો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા પંથકમાં...
૬ મોબાઈલ,૧ લેપટોપ અને ૩૭ હજાર રોકડા સાથે ૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ એસઓજી એ પાલેજથી...
હરિયાણાના નવ જિલ્લા સંવેદનશીલ જાહેર કરાયા-હિંસામાં ૧૦ પોલીસકર્મીઓ સહિત ૬૦થી વધુ લોકો ઘવાયા (એજન્સી)નૂહ, હરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના...
જલવિહાર પ્લાન્ટના પેનલ્ટી ની ફાઇલ મી.ઇન્ડિયા બની હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ એસટીપી વિભાગ ઘ્વારા જુના બે એસટીપીના...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ (છસ્જી) દ્વારા અધિક શ્રાવણ અને શ્રાવણ માસ દરમિયાન શહેરના અલગ અલગ મંદિરોમાં નાગરિકો અને...
અમદાવાદ, અમદાવાદના સોલા પોલીસે એક નકલી એનઆઈએ અધિકારીને ઝડપીને જેલના હવાલે કર્યો છે. ૩૧ વર્ષીય ગુંજન કાતીયા નામનો શખ્શ અમરેલી...
જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરાઈ (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસની અતિવ્યસ્ત કામગીરીની ફરજાેમાં પોલીસના...
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ગુજરાત પોલીસમાં થોડા સમય પહેલા મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ૭૦...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ડીઆઈજી કચેરી ખાતે પોલીસ વિભાગની જાેગવાઈ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રેન્જ નાયબ પોલીસ...
મહેસાણા, મુખ્યમંત્રીએ આપેલા લવમેરેજના નિવેદનની ચારેબાજુ ચર્ચા છે. ત્યારે મહેસાણાના શાળા સંચાલકે એક અનોખું અભિયાન ચલાવ્યું છે. શાળા સંચાલક મંડળના...
અમદાવાદ, સીમા હૈદર અને સચિન મીણા...આજના સમયે કોઈ ભાગ્યે જ એવું હશે, જે આ બંનેના નામથી અજાણ હોય. બંનેની લવ...
16 કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું છેલ્લાં ૩ વર્ષોમાં કુલ ૫,૬૪૦ દિવ્યાંગજનોએ કેન્દ્ર અને...

