Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાહુલ ગાંધીના પીએના નામે આવ્યો બોગસ ફોન-વડોદરાના પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડે સાયબર ક્રાઈમમાં આપી ફરિયાદ વડોદરા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક...

શ્રદ્ધા પર્વને યુવાધને મનોરંજનનું માધ્યમ બનાવ્યુંઃ ધીંગામસ્તીમાં વડીલોની પરવા પણ કરતા નથી જૂનાગઢ, ગરવા ગિરનારમાં ૩૩ કરોડ દેવતાનો વાસ મનાય...

નવીદિલ્હી, નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ ૨૦૨૧-૨૨ની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા સ્વચ્છ શાળા...

(એજન્સી)અમદાવાદ, ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીએ પાટણ ખાતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી પણ જાે ટેકો...

૫૦૦૦ રૂપિયા સુધીનો ડંડ ભરવો પડશે અને જેલના સળિયા પાછળ જવાનો પણ વારો આવી શકે છે. (એજન્સી)અમદાવાદ, જાે તમે મેટ્રોમાં...

ઓકટ્રોય ગ્રાન્ટ પેટે રૂ.૨૭૯ કરોડ મળતા મનપા અને કોન્ટ્રાક્ટરોની દિવાળી સચવાઈ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાકીય પરિસ્થિતિ રહી છે...

અમદાવાદ જિલ્લામાં 'અવસર લોકશાહીનો' અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર 'અવસર રથ' સાથે સેલ્ફી બુથ અને હસ્તાક્ષર કરીને શપથ લેવડાવવા જેવા...

મુખ્ય નિર્વાચન અધિકારીનું 'અવસર લોકશાહીનો' અભિયાન બુથ લેવલ અધિકારીઓ માટે ૫૧,૭૮૨ મતદાન મથકોએ 'ચુનાવ પાઠશાલા'નું આયોજન : મતદાન મથકોએ વિશેષ...

ગાંધીનગર, ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો ર્નિણય કર્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવો પગાર વધારો...

પીળા કલરનો ભાગ પહેલા તબક્કાનો વિસ્તાર છે જ્યારે ગુલાબી કલર બીજા તબક્કાનો વિસ્તાર છે.  અમદાવાદ, ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની...

ટુ-વ્હિલર, ફોર-વ્હીલરના ગોલ્ડન-સિલ્વર નંબરોનું આ સીરીઝોમાં ઈ-ઑક્શન શરૂ થશે સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા પસંદગીના નંબર...

રાહત પેકેજમાં ખેડા જિલ્લાના ખેડા તાલુકાનાં ૬ ગામોનાં ખેડુતોનો સમાવેશ થાય છે-ગુજરાત સરકાર દ્વારા ખેડુતો માટે જાહેર કરવામાં આવ્યું "કૃષિ...

વ્યારા નગર પાલિકાના પ્રમુખ સેજલ રાણાના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી તાપી, રવિવારે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો...

એન એન ચૌધરીને અમદાવાદના ટ્રાફિકને એડિ. કમિશનરની જવાબદારી ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના વિવિધ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. ચૂંટણીની...

ક્રાઇમબ્રાન્ચે ઈ-સિગારેટ વેચતા એક આરોપીની ધરપકડ કરી -નિકોટીન યુક્ત ઈ-સિગારેટ મુંબઈથી મંગાવતો હતો અને  અમદાવાદ, રાજ્યમાં હુક્કાબાર, ઈ-સિગારેટ વેચવા પર...

વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કવાયત તેજ કરી છે; ૨૦ જિલ્લામાં રાષ્ટ્રીય હોદેદારો, સાંસદો, અન્ય રાજ્યોના મંત્રીઓને જવાબદારી સોંપાઈ ગાંધીનગર, ગુજરાતમાં...

તાજેતરમાં મોરબી ખાતે બનેલ દુર્ભાગ્યપૂર્ણ બનાવમાં દિવંગત થયેલ મૃતકોના આત્માની શાંતિ અર્થે આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર...

રાજકોટ, ભારત સહીત વિશ્વમાં વાયુ પ્રદુષણની જેમ લેડ સીસાનું પ્રદુષણ અત્યંત જાેખમી રીતે પ્રસરી રહયું ેછ. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર...

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શ્રદ્ધાંજલિ આપવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.