Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુના...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ તથા ડીવાયએસપી પી એલ ચૌધરી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહિત જુગારની આશા સામાજિક પ્રવૃત્તિ...

ઈ-રેવા સીસ્ટમનો આરંભઃ ભરૂચ, નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતીનું નિર્માણ થાય છે. ત્યારે નદીમાં આવતાં પુરની...

સુરસાગર ડેરી દ્વારા દેશમાં પ્રથમ ડિજિટલ પશુ લોનનો પ્રારંભ સુરેન્દ્રનગર, સમગ્ર ભારતમાં સૌપ્રથમ સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી વઢવાણ થકી ડિજિટલ પશુ...

છેડતી કરનાર સામે કાર્યવાહીની માંગણી સાથે ઉગ્ર રજુઆત આણંદ, આણંદના ઉમરેઠમાં બે સગીરાની છેડતી મામલે ગાંધીચોક વિસ્તારમાં બે કોમના યુવક...

શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહાજન સંકલન કમિટી આયોજિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન સપ્તાહના ભાગરૂપે જ્વેલર્સ એસોસિએશન...

(તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) સરીગામ, વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સમયાંતરે મોકડ્રીલ...

જમીન યથાવત સ્થિતીમાં રાખવા કમિશ્નરનો હુકમ (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ પાલિકામાં છેલ્લા બે વર્ષથી ભાજપ શાસિત બોર્ડ કાર્યરત છે. હિન્દુત્વના એજન્ડા...

વિપક્ષ કોંગ્રેસને સાથે રાખી લોકોએ વીજ કંપનીમાં રજુઆત કરી (વિરલ રાણા) ભરૂચ, ઉનાળાની આકરી ગરમીમાં પશ્ચિમ ભરૂચમાં રાતે લોકોના પંખા...

એક સુશિક્ષિત દીકરી, પરિવારના ઉજ્જવળ ભાવિની ખાતરી- શાળા પ્રવેશોત્સવ 2023: અમદાવાદ જિલ્લો સમાજના ઉજાસનું સરનામું બનતી કસ્તુરબા ગાંધી વિદ્યાલય યોજના,...

ભાવનગર, ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. વર્ષ ૨૦૧૯માં ૪ ગામનો ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં...

સુરત, સુરતના એક રત્નકલાકારના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ...

રાજકોટ, આઈપીએલ પૂર્ણ થયા બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા...

ગાંધીનગર, ગુજરાતીઓ માટે કહેવાય છે કે તેમનું ભેજું વેપારમાં સારું દોડે છે. મોટામોટા ગુજરાતી ઉદ્યોગપતિઓને જાેઈને આ વાત સાચી ઠરતી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાતના...

 એક અનેરી શાળા-અત્યાર સુધી ગામમાંથી માત્ર એક જ વિધાર્થીએ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યો છે અને તેને પગલે શાળામાં અદ્યતન "ક્ષિતિજ...

ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય  વહીવટી તંત્ર સજ્જ : રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડે ગાંધીનગર ખાતે...

માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રાજ્યના ૩૫ હજારથી વધુ પુલોની સર્વેક્ષણ  કામગીરી હાથ ધરાઈ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ -...

સી.એમ. ડેશબોર્ડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય વિગતો  તાલુકાવાઈઝ ઉપલબ્ધ કરાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.