Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પૂર્વ ઝોનનાં આશરે ૭૦૦ મકાનને તંત્રે જર્જરિત જાહેર કરાતાં ખળભળાટ મચ્યો અમદાવાદ, હવે ચોમાસાની ઋતુ આડે ગણતરીનો એક-દોઢ મહિનો બાકી...

રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ સ્થાપના દિવસની ઉજવણી સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને...

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને  સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર તથા નાયબ...

સિક્કિમના એ ટેક્સી ચાલક જેટલી જવાબદારી ભારતનો  દરેક નાગરિક નિભાવે તો આખું ભારત સિક્કિમ જેવું સ્વચ્છ થઈ જાય 'સ્વચ્છ ભારત...

આણંદ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ આણંદ, આણંદ જિલ્લા રોજગાર કચેરી(મોડેલ કેરીયર સેન્ટર) દ્વારા આણંદ જિલ્લાના...

સુરત શહેરના પાલ આરટીઓ રોડ અને ગેોરવપથ  વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બનેલ ગમખ્વાર અકસ્માતોની ઘટનાનાને પગલે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઘ્વારા...

અમદાવાદ, ગાંધીનગરમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા, જે સુરેન્દ્રનગરની એક પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે, તેણે રવિવારે ગાંધીનગર મહિલા...

ધાનેરા, બનાસકાંઠા જિલ્લામાં ગુજકોમાસેલ દ્વારા છ તાલુકા સંઘમાં ૧૦૯૦ના ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે. માર્કેટ કરતા ટેકાના ભાવે...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેફામ નબીરાઓ સામે અમદાવાદ પોલીસે મેગા ઓપરેશન શરુ કર્યું છે. SG હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક વૃદ્ધનું ગન લાઇસન્સ રીન્યુ ન કરવા માટેના સરકારના ર્નિણયને એ આધારે રદ કરી દીધો કે, અરજદાર...

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૧૧૦ મુ અંગદાન-છેલ્લા અઢી વર્ષમાં થયેલ ૧૧૦ અંગદાન થકી ૩૩૧ વ્યક્તિઓને નવજીવન મળ્યું – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ....

 બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી  ઉત્પાદકનું નામ,...

દેશના નાના રાજ્યો-વિકસી રહેલા પ્રદેશોને પણ મોટા રાજ્યોને સમકક્ષ વિકાસ માટે એકજૂટ કરીને વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી નવી દિશા આપી છે:-મુખ્યમંત્રીશ્રી...

ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે રાજ્યપાલનો અનુરોધ રાજ્યમાં  ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘર આંગણે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાના...

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડૉક્ટરે IITRAMના એન્જિનયર્સની મદદથી  “ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન” બનાવી “ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન” માર્ચ મહિનામાં પેટન્ટ પણ થયું...

બારકોડ લેવા માટે શહેરના ૪૦ હજારથી વધુ રિક્ષાચાલકોએ વિગતો પોલીસમાં જમા કરાવી ઃ પોલીસના પાઈલટ પ્રોજેકટને જાેરદાર પ્રતિસાદ (એજન્સી) અમદાવાદ,...

અંકલેશ્વર, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા પાસે જાહેરમાં તલવારનું વેચાણ કરતા છ ઈસમો ઝડપાઈ ગયા હતા. અંકલેશ્વર બી ડીવીઝન...

નવસારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી સ્થિત નિરાલી હોસ્પીટલના સંકુલમાં આજે ફીટ ઈન્ડીયા ફીટ નવસારીના સુત્ર સાથે યોગ શિબિરનું...

વડોદરા, વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી વ્યક્તિ દ્વારા પાસપોર્ટ કઢાવવા માટે કરેલી અરજીમાં બનાવટી જન્મ સર્ટીફિકેટ રજૂ કર્યા હોવાનું રીજીયોનલ...

અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીમાં રૂા.૧.૮૯ લાખના રો-મટિરિયલની થયેલ ચોરીમાં જીઆઈડીસી પોલીસે કંપનીના કામદાર અને બે સિકયુરિટી ગાર્ડ સાથે...

ભાવનગર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીજ દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે ભાવનગર ખાતે રેલવેની સુવિધા...

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઇ પરિવારની આકસ્મિત સંકટની ઘડીમાં પીએમ જન આરોગ્ય કાર્ડથી...

વલસાડ જિલ્લામાં ૧૦૦૬૮૫ ઘરોમાં મચ્છરોની તપાસ કરતા ૮૬૯૧ ઘરોમાંથી ડેન્ગ્યુના મચ્છરો મળ્યા (તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) વલસાડ, દર વર્ષે ૧૬...

નડિયાદની ભાવસાર વાળ ચોક્સી બજારમાં આંગડિયા પેઢીમાં ભર બપોરે રૂા.૧૩ લાખની લૂંટ (તસ્વીરઃ સાજીદ સૈયદ) નડિયાદ, નડિયાદમાં ભાવસાર વાળ ચોક્સી...

અમેરિકાના ભારત ખાતેના રાજદૂત શ્રી ઍરિક ગાર્સેટીની રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત પાણી, ધરતી અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.