૧૯૯૧ની સાલમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં રર લોકોનાં મૃત્યુ થયાં હતાં-આગામી મુદતે સરકારી વકીલ પુરાવાનું લીસ્ટ કોર્ટમાં રજુ કરશે (એજન્સી)અમદાવાદ,...
Gujarat
‘હર ઘર તિરંગા’ અભિયાન યોજવાનો સરકારે નિર્ધાર જાહેર કર્યો છે તેને સફળ બનાવવા માટે સરકારી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે ખુદે...
ગાંધીનગર, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય સેકટર.૨૮ ગાંધીનગર તરફથી ૮, ઓગસ્ટ,૨૦૨૨ સોમવારના રોજ ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત...
(પ્રતિનિધિ) સંતરામપુર, સંતરામપુર તાલુકામાં ખેડાપા આઉટપોસ્ટ હદ ના સીમલીયા ગામે આવેલ ભમરી ચેક પોસ્ટ પાસે માનગઢ જવાનાં રસ્તે જંગલ વિસતારમાં...
(પ્રતિનિધિ) ભરૂચ, ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે ભરૂચ જીલ્લાના ટ્રાઈબલ તાલુકામાં...
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એલ.સી.બી. પોલીસે કાલોલ પી.ડબલ્યુ.ડી કવાટર્સની પાછળ ખુલ્લામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ ૮ જુગારીયાઓને પકડી પાડી...
આમલી નીચે સ્વયંભુ શિવલીંગ જાેયુ અને તે સ્વયંભુ શિવલિંગ આમલેશ્વર નામ પડ્યું ત્યારથી ગામનું નામ આમલેશ્વર પડ્યું (પ્રતિનિધિ) ભરૂચ, શ્રી...
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ ની શાનદાર ઉજવણીમાં ‘હર ઘર તિરંગા’ ની તડામાર તૈયારીઓ દેખાવ પૂરતી હોવાનો...
(પ્રતિનિધિ) વલસાડ, આદિવાસીઓની પડખે સદા, સર્વદા રહેનાર ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી વલસાડ જિલ્લાના...
તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો (એજન્સી)જામનગર, જામનગરમાં મહોરમનો તહેવાર જાેતજાેતામાં દુખમાં ફેરવાયો હતો. મહોરમના...
(એજન્સી)અમદાવાદ, હજુ બોટાદ ઝેરી દારુકાંડના પડઘા શાંત થયા નથી. પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જવબદાર...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે “કોન્ટ્રાકટરો દ્વારા અને કોન્ટ્રાકટરો માટે ચાલતી સંસ્થા”ના જે કટાક્ષ થઈ રહયા હતા તે હવે...
(એજન્સી)અમદાવાદ, ગયા જુલાઈ મહિનામાં શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રુપિયા ૪૪ લાખની લૂંટ થઈ હોવાની ઘટના...
કેનેડાએ ભારત માટે સ્ટુડન્ટ ડાયરેકટ સ્ટ્રીમ શરૂ કરી (એજન્સી)મુંબઈ, ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાના આકર્ષણમાં વધારો થયો છે....
રાજકોટ, ગોંડલ શહેર અને પંથકમાં છેલ્લા થોડા સમયથી આપધાત કરી જીવન ટૂંકાવી લેવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. પોલીસ ચોપડે...
મહિલાના પરિવારના સભ્યો હોસ્પિટલે પહોંચ્યા હતા હોસ્પિટલ-આરોગ્ય વિભાગ ઉપર ગંભીર આક્ષેપો કર્યા વડોદરા, શહેરમાં એક સગર્ભા મહિલાની ડિલીવરીનો ચોંકાવનારો કિસ્સો...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની દોઢસોથી વધુ ખાનગી હોસ્પિટલોએ ચાર્જ રીવાઈઝ નહી કરવા સહીતના મુદ્દે ચાર સરકારી વીમા કંપનીની કેશલેશ સુવિધા આઠ દિવસ...
• કેમ્પસ પ્લેસમેન્ટ માટે 10,250 જગ્યાઓ સામે 9,850 નવા ક્વોલિફાય થયેલા સીએની અરજીઓ આવી • લઘુત્તમ રૂ. 9 લાખથી મહત્તમ રૂ. 36 લાખનું વાર્ષિક પેકેજ...
૧૦મી ઓગસ્ટ - વિશ્વ સિંહ દિવસ ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન...
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને VTV કોન્કલેવ યોજાઇ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતે બહુઆયામી વિકાસ કર્યો છે અને તેની...
વડોદરા, રાજ્યમાં પતિ પત્નીની હત્યાના કિસ્સાઓનો ગ્રાફ જાણે વધી રહ્યો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો...
વાડજ પોલીસ સ્ટેશન દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓને e-FIR પ્રોજેક્ટ વિશે જાગૃતતા વધારવા યોજાયો સેમિનાર યુવાવર્ગના સંપર્ક અને ટેક્નોલોજીના મહત્તમ...
અમદાવાદ, નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક સગીર યુવતી સાથે બે લોકો દ્વારા કથિત ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. એક...
ટુ-વ્હિલર, થ્રી- વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના અગાઉના સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન- સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે. પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી,...
નામદાર કોર્ટ તરફથી CRPCની કલમ ૮૨ મુજબ કાર્યવાહી કરવા ફરમાન જારી કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના ઝોન – ૬ના નાયબ પોલીસ...