Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અમદાવાદ,  શહેરના ગોમતીપુર વિસ્તારમાં જાહેરમાં ચાલતા...

મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટના ચાલકો મહિલાને બચાવવા આવ્યા ન હતા અમદાવાદ,  અમદાવાદીઓના ફેમસ પિકનિક સ્પોટ...

પંજાબની જેમ જ આમ આદમી પાર્ટી હવે ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચેહરાને મેદાનમાં ઉતારશે ગાંધીનગર,  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે...

એનસીબીએ કોર્ટમાં ૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી નવી મુંબઇ,  ડ્રગ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલીઓ...

નવેમ્બરમાં ઈજિપ્તના શર્મ અલ શેખમાં યુએનની ક્લાઈમેટ કોન્ફરન્સમાં જેઈટીપીની જાહેરાત થઈ શકે નવી દિલ્હી,  જી-૭ દેશોએ ભારતને એક જસ્ટ એનર્જી...

સરકાર આગામી કેબીનેટ બેઠકમાં સમિતિની રચના અંગે ચર્ચા કરી પોતાના ર્નિયણની જાહેરાત કરશે, સમિતિ બનાવવાની સત્તા મુખ્યમંત્રીને સોંપાઈ ગાંધીનગર,  ગુજરાત...

પાણીને લગતા વિવિધ પ્રોજેક્ટ શરૂ થવાથી જિલ્લાના ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થશે ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકારના...

અમદાવાદ, દિવાળીની મોડી રાતે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં લાલનું ડહેલું નામની જગ્યામાં કાપડ વેસ્ટના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ...

વડોદરા, પાવાગઢથી નીકળીને ઢાઢરમાં ભણી જતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી ૧૬.૫ કિ.મી.નું અંતર પસાર કરે છે જ્યાં ઠેર ઠેર...

પોલીસે ૭૧ લાખથી વધુના ભંગાર-સળિયાનો જથ્થો કબજે કર્યો જામનગર, જામનગરના શેકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા સ્ટર્લિંગ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી છએક મહિનાના સમયગાળામાં...

જામજાેધપુર, જામજાેધપુરમાં ટ્રાફિક સમસ્યા દિનબદિન વકરી રહી છે. સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી ખાનગી વાહનચાલકો બેલગામ બન્યા છે તેના કારણે રાહદારીઓની...

વિવિધ કૃતિ ફલોટ્‌સ શોભાયાત્રામાં સામેલ થશે, તડામાર તૈયારીઓ શરૂ રાજકોટ, જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત જલારામ શોભાયાત્રા અંતર્ગત શોભાયાત્રાના...

વડોદરા, શહેરમાં દિવાળીની રાતે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આંગચંપી અને તોડફોડના બનાવ બનતા સ્થાનિકોમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.