Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

આઇસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓના રખરખાવની વિગતો મેળવવા પ્રત્યક્ષ મુલાકાત લીધી – વેક્સિનેશન સેન્ટરની ગતિવિધિઓ નિહાળી  -ઃ કચ્છમાં ર.ર૬ લાખ પશુ રસીકરણ...

દરેક ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજરોજ નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઇચા ખાતે શ્રી સ્વામિનારાયણ...

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત ૪...

રાજ્યના તલાટી મંત્રીઓના પડતર પશ્ન અંગે અગાઉ કરવામાં આવેલ રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા તા. ર-ઓગષ્ટથી રાજ્યભરના તલાટી મંત્રીઓ દ્વારા...

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી...

રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૨ જી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં...

વડોદરા ગોત્રી તળાવ ખાતે સરકારી જમીનમાં કબ્રસ્તાન ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અનેકવાર રજૂઆતો વડોદરા,  વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના તળાવની ખુલ્લી...

કોંગ્રેસ હજુ સુસ્ત દેખાઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપવા કમર કસી લીધી છે અમદાવાદ,  ગુજરાતમાં વિધાનસભાની...

રોજીદ ગામના લોકોએ દારૂ નહીં પીવાનાં શપથ લીધા-શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં દારૂ નહીં પીવાનો ર્નિણય લઈ આસપાસના ગામોને ર્નિણયને અનુસરવા અપીલ કરાઈ...

આણંદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંત સમેલન આણંદના અક્ષરફાર્મ ખાતે યોજાયું હતું. જેમાં સમગ્ર આણંદ-ખેડા જીલ્લાના ૧૦૦ થી વધુ...

નડિયાદમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો. અને સૌને ઊર્જાસભર માર્ગદર્શન પૂરું...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આજથી પાંચ વર્ષ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતા અને ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા માર્ગનું ધોરીમાર્ગમાં...

“સત્તાના સિંહાસન” માટે આત્માના સોદાગર વધી રહ્યા છે? અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પર્યટનનું સ્થળ નથી પણ નૈતિકતા અને નીડરતાનો...

(પ્રતિનિધી) સેલવાસ, દાદરા અને નગર હવેલીનો ૬૯ મો મુકિત દિવસ મંગળવારે કલેકટર કચેરી પરિસરમાં ઉજવવામાં આવશે. વરસાદને ધ્યાનમાં રાખીને વોટર...

(પ્રતિનિધી) વાપી, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ વાપી ખાતે માનનીય મંત્રી કનુભાઇ દેસાઈ(નાણાં,ઉર્જા એવં પેટ્રોકેમિકલ્સ) નો દરેક સોસાયટી ના નાગરિકો સાથે...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો...

અમદાવાદ ફાયર વિભાગ આગના અણબનાવોમાં ત્વરિત પગલાં લેવા માટે અગ્રેસર સરકાર દ્વારા ફાયર વિભાગમાં રૂ.૧૨.૪૭ કરોડના ખર્ચે અગ્નિશામક અને રેસ્ક્યુ...

અમદાવાદ, આપણા સમાજમાં લગ્ન પહેલા સાથે રહેવાને એટલે કે લિલ-ઈન રિલેશનશિપ સ્વીકારવામાં આવતા નથી. આજે જ્યારે કોઈ કપલ સાત ફેરા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.