Western Times News

Gujarati News

Rajkot

રાજકોટ, છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકારણમાં જાેડાવા અંગે આમંત્રણ આપવા પર પાટીદાર નેતા નરેશ પટેલે...

રાજકોટ, રાજકોટ જિલ્લામાં શાપર-વેરાવળ, પડવલા, મેટોડા સહિતની જીઆઈડીસીમાં આવેલા કારખાનાઓમાંથી ચોરી કરતી પરપ્રાંતીય સગીર સહિતની ત્રિપુટીને રુરલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ...

રાજકોટ, રાજકોટના ગોંડલના માર્કેટિંગ યાર્ડમાંથી ૧૬૫ ગુણી ધાણા ભરેલ ટ્રકની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ફરિયાદ બાદ યાર્ડના...

રાજકોટ, સરદારધામ યુવા તેજસ્વીની દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસે હેમુગઢવી હોલ ખાતે એક અનોખુ આયોજન કરવામાં આવેલ જેમાં આંતરરાષ્ટ્રીય...

રાજકોટ, સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયરા એનર્જીએ સપ્લાય બંધ કરતા...

રાજકોટ, ૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ હોવાથી સરદારધામના નેજા હેઠળ યુવા તેજસ્વીની મહિલાઓનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે...

નવી દિલ્હી, ૨શિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધને કા૨ણે સોના-ચાંદીમાં તેજી વધુને વધુ તોફાની બનવા લાગી છે. સોનાનાં ભાવ આજે 54000 તથા ચાંદીનો...

રાજકોટ, રાજકોટના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉપલેટા નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની આ ઘટના ઉપલેટા નજીક...

રાજકોટ, રાજકોટમાં હોટેલમાં યુવક-યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની ધ્રુવા જાેશી નામની યુવતીનું મોત થયુ છે. તો ભુજના...

 ભારત તિબેટ સંઘના હોદ્દેદારોએ હાજરી આપી- સામુહિક ફરાળમાં બે હજાર ભાવિકોએ ભાગ લીધો- શિવરાત્રિ મહોત્સવ ધાર્મિક વિધિ–વિધાનથી સંપન્ન. રાજકોટ : જીવનનગર...

રાજકોટ, સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી તેમજ ક્લબ યુવી સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત...

રાજકોટ, જસદણમાં વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે. જસદણમાં વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા-પુત્રએ...

રાજકોટ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર પોલીસકર્મીએ કરેલા હુમલા કેસમાં રીવાબા અને તેમના માતાને હાજર રહેવા કોર્ટ દ્વારા વોરંટ...

રાજકોટ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાના પુત્ર જીતેન્દ્ર દેવરાજભાઈ સખીયાએ બુધવારે બપોરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.