સુરત: સુરતમાં આ સામાજિક તત્વોને જાણે ખાખી વરદીનો ખૌફ ન હોય અને છૂટો દોર મળ્યો હોય તેમ એક પછી એક...
Surat
સુરત: રાજ્યમાં ૧૦૮ના સ્ટાફ દ્વારા ઘણીવાર ઈમર્જન્સીની સ્થિતિમાં જે પ્રમાણે સારવાર આપવામાં આવે છે તેના કારણે ઘણાં લોકોના જીવ બચ્યા...
સુરત: શહેરમાં વધુ ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતી યુવતીએ સગાઇના ૧૫ દિવસ પહેલા જ, 'હું ભગવાન...
સુરત: સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની ઘટનાઓમાં પણ...
સુરત: સુરતમાં પાંડેસરા વિસ્તારની તુલસીધામ સોસાયટીના એક કારખાનામાં બે કારીગરોને બંધક બનાવી હુમલાખોરો રૂપિયા ૨૦ લાખના એમ્બ્રોડરીના મશીન સહિત ૨૦.૯૨...
સુરત: સુરતમાં બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં અશ્વની કુમાર રોડ ખાતે રહેતા યુવકે સગીરાને...
સુરત: શહેરના કતારગામમાં નંદુડોશીની વાડીમાં એચવીકે કંપનીના કર્મચારીને આંતરીને ત્રણ યુવકોએ રૂા. ૭ લાખના હીરાની લૂંટ ચલાવી હતી. કર્મચારીએ બુમાબુમાં...
પીસીબી પોલીસે ચુના પાવડર ભરેલા ટ્રકમાંથી 2 લાખથી વધુના દારૂ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા સુરત, પીસીબી પોલીસે બાતમીના આધારે...
વેસુમાં હેપ્પીહોલ માર્ક કોમ્પ્લેક્ષ પાસેની ઘટના ઉમરા પોલીસ મથકના કોન્સ્ટેબલ અને પોલીસ પુત્રનું કારસ્તાન : અપહરણ વિથ લૂંટનો ગુનો દાખલ...
સુરત: સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને તોડ કર્યાની ફરિયાદ સામે આવી છે....
સુરત: એક વિચિત્ર કેસમાં પરિણિત મહિલા સમક્ષ અભદ્ર માગણી કરીને તેને પોતાના ઘરે આવી જવા કહેતા સંબંધી વિરુદ્ધ મહિલાએ પોલીસ...
સિટીલાઇટમાં વેપારીના ઘરમાં ચોરી -બંને નોકરાણીએ ત્રણ માળના બંગલાના તમામ બેડરૂમના તાળા તોડી નાખ્યા સુરત, સિટીલાઇટ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીની...
જે વ્યક્તિ પાસેથી ઇન્જેક્શન મંગાવ્યા તે પહેલેથી જ જેલમાં હોવાનું સામે આવતા છેતરપિંડીની જાણ થઇ સુરત, રાંદેર વિસ્તારમાં રહેતા યુવાનના...
ડીસીબી પોલીસ 66 મોબાઈલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા. સુરત, ડીસીબી પોલીસે બાતમીના આધારે ઉન પાટિયા વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી...
વેક્સીનેશનઃ આજે બંધ જેવું, કાલે પાક્કું બંધ (પ્રતિનિધિ) સુરત, તા. ૦૭ સુરત શહેરમાં વેક્સીનનો કકળાટ હવે સેન્ટર બંધ કરવાની નોબત...
સુરત: સુરતમાં વાહન ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે વાહન ચોરી માટે લોકો હથિયારનો ઉપયોગ કરતા હોય...
સુરત: ડિંડોલીની ડિવોર્સી મહિલાને કારમાં લિફ્ટ આપતા થયેલી મિત્રતા બાદ વડોદરાના યુવકે લગ્નની લાલચે વારંવાર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ...
સુરત: કાપોદ્રાના આનંદનગર વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણથી લોકો પરેશાન હતા. ઘણીવાર પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઇ પગલાં લેવામાં આવતા...
સ્થાનિકોએ લુખ્ખાતત્વોના આતંકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ પોલીસ કાફલો દોડતો થયો સુરત, પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં છેલ્લા લાંબા...
સુરત: કોરોના કાળને લઈને સૌથી વધુ માઠી અસર કાપડ ઉધોગ (ંીટંૈઙ્મી ૈહઙ્ઘેજંિઅ) પર પડી છે. કોરોનાના કારણે મોટાભાગના કામદારો પોતાના...
સુરત: હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનનું ગળું...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીના અમિત શાહના દીકરા જય શાહ વિશે સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ મૂકવા બદલ...
સુરત: શહેરમાં એક મહિલા પ્રાધ્યાપિકાએ પોતાના ઘરે પરિવારજનોની ગેરહાજરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સુરત નજીક આવેલા બારડોલીમાં...
સુરત: શહેરનાં રાંદેર અને સિંગરપૂરને જાેડતા વિયર કમ કોઝવે ઉપર રાંદેરના ત્રણ બાળકો ફરવા પહોંચ્યા હતા. જાેકે કોઝવે પાસે ઉભા...
મહિલા કોર્પોરેટરના પતિએ “આપ”ના સિસોદિયાના પ્રેસ કોન્ફરન્સની વચ્ચે કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો
સુરત, કોર્પોરેટર પત્નીના આક્ષેપથી પીડિત આપના એક કાર્યકરે રવિવારે મનીષ સિસોદિયાના પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જીવન ભારતી કંપાઉન્ડમાં શરીરે કેરોસીન છાતી...