Western Times News

Gujarati News

International

(એજન્સી) વોશિંગ્ટન, મેડિકલ ક્ષેત્રમાં એક ખૂબ જ મહત્વની કહી શકાય તેવી ઘટનામાં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા મનુષ્યમાં...

બેઈજિંગ, બિટકોઇન ક્રિપ્ટોકરન્સીના કારણે દુનિયાના ઘણા લોકોનું નસીબ બદલાઈ ગયું છે. તેમાં એક વ્યક્તિ એવી છે જે અગાઉ મેકડોનલ્ડની રેસ્ટોરન્ટમાં...

રિયાધ, સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન વિરૂદ્ધ બગાવત થઈ શકે છે. કિંગડમના લોકોની વચ્ચે ક્રાઉન પ્રિંસને લઈને ખાસ્સી...

લંડન, સોમવારના રોજ લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસના પરિણામને સોમવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં...

ઇસ્લામાબાદ, પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો પ્રવક્તા અને આતંકવાદી જૂથનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર ઉર્ફે મોહમ્મદ ખુરાસાની પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર...

નવીદિલ્હી, કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે દેશવ્યાપી હિંસા પ્રદર્શન દરમિયાન પોલીસે લગભગ ૭,૯૩૯ લોકોની અટકાયત કરી હતી,જયારે દેશના...

જર્મનીમાં ત્રણસો ફૂટ મોટી કોરોના વેક્સીન સિરીંજ બની નવી દિલ્હી, કોરોનાની રસીએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ૨૦૧૯થી આ વાયરસે જે...

વોશિગ્ટન, અમેરિકાના પ્રખ્યાત કોમેડિયન બોબ સાગેટ જેણે ઘણા લોકોના ચહેરા પર ખુશી લાવી હતી. ઘણા લોકો માટે હસવાનું કારણ હતું....

મોસ્કો, એશિયાના દેશોમાં અમેરિકા કરતાં રશિયા દ્વારા વધારે હથિયારો વેચવામાં આવી રહ્યા છે. દુશ્મન દેશ અમેરિકાને કારણે રશિયા અને ચીન...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનની પીર પંજાલ રેન્જ ખાતે સ્થિત મુર્રીમાં શનિવારે બરફમાં ફસાયેલી ગાડીઓમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. આ...

વોશિગ્ટન, વિશ્વમાં આજે કોરોનાનાં કેસે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સતત વધતા કેસથી દુનિયાનાં મોટાભાગનાં દેશ ચિંતામાં આવી ગયા...

કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કર્યા બાદથી ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ કરી રહ્યુ છે.આ સંજાેગોમાં આંતકવાદી હુમલાનો જવાબ આપવા માટે...

બીજિંગ, ગલવાન ખીણમાં પોતાના સૈનિકો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રહ્યા હોય તેવો વિડિયો ચીન દ્વારા વાયરલ કરાયો હતો. જાેકે ચીનના અપપ્રચાર...

લંડન, શું ઓમિક્રોન કોરોનાવાયરસના અંતની શરુઆત છે? શું ૨૦૨૨માં ખરેખર કોરોનાનો અંત આવી જવાનો છે? ડેલ્ટા વેરિયંટ કરતા ઓમિક્રોન ભલે...

અલ્માટી, કઝાકિસ્તાનમાં અસાધારણ હિંસક પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોએ ડઝનેક વિરોધીઓને માર્યા ગયા અને ૧૨ પોલીસના મોત થયા હતા, જેમાં સરકારી...

સાનફ્રાન્સિસ્કો, ગૂગલ અને ફેસબૂક જેવી ટોચની ટેકનોલોજી કંપનીઓ પર કેટલાક લોકોએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેના લીધે બંને કંપનીઓને 1,747...

લંડન, બ્રિટનની વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય મૂળના વિજ્ઞાાની રવિન્દ્ર ગુપ્તાએ એક એભ્યાસ કર્યા બાદ ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિઅન્ટનો...

અમદાવાદ : વૈજ્ઞાનિકોની અથાગ મહેનત, વિજ્ઞાનની શોધથી માનવજાત મહત્તમ સુખી–સંપન્ન થયો છે. વૈજ્ઞાનિકો સતત સંશોધનો કરી માનવ કલ્યાણકારી કાર્યો અમલમાં...

લંડન, પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના મિત્ર અને બ્રિટનના બડબોલા મુસ્લિમ નેતા લોર્ડ નઝીર અહમદની બાકીની જિંદગી હવે જેલમાં પસાર થશે....

કાબુલ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વાડ બનાવવાને લઈને તણખા ઝરી રહ્યા છે. અફઘાનિસ્તામાં તાલિબાનના શાસનનુ સમર્થન કરનાર પાકિસ્તાન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.