Western Times News

Gujarati News

International

નૂરદાગી, તુર્કી માટે અઠવાડિયાનો પહેલો દિવસ આફત લઈને આવ્યો. વહેલી સવારે ૪.૧૭ મિનિટ પર ભૂકંપના પહેલા ઝટકાએ અનેક જિંદગીઓ બુઝાવી...

અંકારા, તુર્કી અને સીરિયામાં ભૂકંપે વેરેલા વિનાશ વચ્ચે રાહત બચાવ કામગીરી પૂરજાેશમાં શરૂ કરી દેવાઈ છે પરંતુ બરફવર્ષાનાં કારણે આ...

સિયોલ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન હંમેશા પોતાના ર્નિણયોને લઈને ચર્ચામાં રહે છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા...

અંકારા, તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં ૪૦૦૦ લોકોનાં મોત થયા છે. ત્રણ મોટા ભૂકંપ બાદ તુર્કી અને...

(એજન્સી)નવીદિલ્હી, અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓનું ઉત્પીડન ચાલુ છે. બાંગ્લાદેશમાં હવે એક સાથે ૧૪ મંદિરોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે....

પાકિસ્તાનના રાવલપિંડી શહેરનો બનાવ રાવલપિંડી, દરેક છોકરી પોતાના લગ્નના મંડપમાંથી વિદાય લઈને સીધા સાસરિયે જાય છે. પણ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જાે આઇએમએફ તાત્કાલિક તેને લોન નહીં આપે તો પાકિસ્તાન ડિફોલ્ટ...

પેશાવર,પાકિસ્તાનમાં પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ બાદ વધુ એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. કટ્ટરવાદીઓએ એક અહમદિયા મસ્જિદને નિશાન બનાવી છે....

બીજિંગ, મહત્વપૂર્ણ રાષ્ટ્રિય બુનિયાદી માળખું અને પ્રમુખ ઉદ્યોગોમાં ચીની ચાઈનીઝ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ મોડ્યુલ્સ જાસૂસીને સક્ષમ કરી શકે છે, જેના...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ ગઈકાલે મુરી મોટરવે પરથી કરવામાં આવી હતી....

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી જૂનમાં અમેરિકાનો પ્રવાસ કરે તેવી શકયતા છે. બાઈડન તંત્ર દ્વારા અપાયેલા આમંત્રણનો સ્વીકાર કરવા...

મેક્સિકો, ઉત્તર અમેરિકામાં, ઉત્તરી મેક્સિકોના જેરેઝ શહેરમાં ગોળીબારમાં ૮ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે...

અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા વેદાન્ત પટેલે કહ્યું અમેરિકા સીમા પાર કે વાસ્તવિક નિયંત્રમ રેખા પર ઘૂસણખોરી, સૈન્ય કે નાગરિક...

વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ પોતાની પુસ્તકમાં કેટલાંક ચોંકાવનારા દાવા કર્યા છે. તેઓએ કહ્યું કે, ૨૦૧૯માં ભારત અને...

વાॅશિંગ્ટન, અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે (૨૩ જાન્યુઆરી)ના રોજ થયેલી ફાયરિંગમાં કુલ ૯ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં...

પાકિસ્તાનના મોટાભાગનાં વિસ્તારોમાં અંધારપટ છવાયો (એજન્સી)ઈસ્લામાબાદ, મોંઘવારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાને હવે વીજળી સંકટનો સામનો કરવો પડ્યો...

વોશિગ્ટન, અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. લુઇસિયાનાની એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે થયેલા ગોળીબારની ઘટનામાં ૧૨ લોકો...

વોશિંગ્ટન, અમેરિકા જવા ઈચ્છતા ભારતીય લોકો માટે સારા સમાચાર છે. અમેરિકાએ ભારતમાં વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડવા માટે નવી પહેલ શરુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.