Western Times News

Gujarati News

International

અમેરિકી સૈન્ય જાસૂસી ડ્રોન અને રશિયન ફાઈટર પ્લેન સાથે અથડાતાં બંને દેશો વચ્ચે તણાવ-રશિયાને વિમાનો સાવચેતીથી ઊડાડવા અમેરિકાની ચેતવણી (એજન્સી)વોશિંગ્ટન,...

(એજન્સી)ટોરેન્ટો, દેશભરમાંથી કેનેડા જવામાં પંજાબી પછી ગુજરાતીઓને નંબર આવે છે. આમાં વિદ્યાર્થીઓ અને બિઝમેનોની સંખ્યા વધારે છે. હવે કેનેડાની સરકારે...

નવી દિલ્હી, ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (૧૬ માર્ચ) ૭.૧-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્‌સ જીઓલોજિકલ...

વિદ્યાર્થીઓ ટોરોન્ટોમાં ઉતર્યા અને હમ્બર કૉલેજ તરફ જઈ રહ્યા હતા, ચંડીગઢ, કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) એ 700 થી વધુ...

કરાંચી, પાકિસ્તાનનું કરાચી શહેર ગઈકાલે રાત્રે અંધકારમાં ડૂબી ગયું હતું. શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો...

ભારતીય મહિલા STEM સ્કૉલર કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, બાયોટેકનૉલૉજી, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મેડિસીન, પબ્લિક હેલ્થ, મશીન લર્નિંગ, રોબોટિક્સ ઇન્ફોર્મેશન...

નવી દિલ્હી, યુએસએના કેલિફોર્નિયામાં રહેતા ૮૧ વર્ષીય જેરી જાેરેટ, બિગ પાઈન ખાતેના તેમના પર્વતીય ઘરથી ગાર્ડનરવિલે, નેવાડામાં તેમના પરિવાર સાથે...

કરાચી, ઈન્ડિગોની એરલાઇન્સની કતારના દોહા જતી એક ફ્લાઇટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. માહિતી અનુસાર એક મેડિકલ ઈમરજન્સીને કારણે...

ટેક્સાસની રહેવાસી જેકલીન ડ્યુરેન્ડ પર ૨૦૨૧માં એક કૂતરાએ હુમલો કર્યો હતો, કૂતરાએ ર્નિદયતાથી તેનો ચહેરો બગાડ્યો હતો નવી દિલ્હી, કૂતરાને...

(એજન્સી)વોશિંગ્ટન, સારી લાઈફસ્ટાઈલ અને નાણાં કમાવા માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યા વધતી જાય છે. તેમાં કાયદેસર રીતે વિદેશ જતા લોકોની...

બેઈજિંગ, ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનસીપી)ની ૧૪મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેઓ...

નવી દિલ્હી, જર્મનીના શહેર હેમ્બર્ગમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. હેમ્બર્ગમાં રવિવારે (૫ માર્ચ) એક ચર્ચમાં અચાનક ફાયરિંગ થયું હતું....

અમેરિકાના રિપોર્ટમાં દાવો-ભારત અને પાકિસ્તાન વચ્ચેની કટોકટી ખાસ ચિંતાનો વિષય (એજન્સી)નવી દિલ્હી, અમેરિકામાં જારી કરવામાં આવેલા ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીના વાર્ષિક અહેવાલમાં...

(એજન્સી)અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનિઝને સ્વદેશી આઈએનએસ વિક્રાંત પર ભારતીય નૌકાદળે ગાર્ડ ઓફ ઓનર આપ્યું. આ ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ...

લાહોર, પાકિસ્તાન સરકારે કોઈપણ રેલીના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાે કે, પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો PTI વડાના...

ટ્રમ્પે ફરીથી રિપબ્લિકન પાર્ટી વતી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી રજૂ કરી (એજન્સી) વોશિંગ્ટન ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.